ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમા વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત
પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી, સુશાસન દિવસ ઉજવણીના ભાગરૂપે નડિયાદ, પોદાર સ્કૂલ તરફ જવાના રસ્તે, રીંગ રોડ કેનાલ, ખાતે નવા વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર...
ચોરીનો કેસ ગણતરીના કલાકોમાં શોધી કાઢી મુદ્દામાલ રીકવર કરતી નડીયાદ પશ્ચિમ પોલીસ ટીમ
ખેડા જીલ્લામા મિલકત સબંધી ગુનાઓ ઉપર અંકુશ રાખવા સારૂ પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા ના.પોલીસ અધિક્ષક નડીયાદ વિભાગ નાઓના મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને પ?...
ખેડા જિલ્લા સહકારી સંઘની યોજાનારી ચૂંટણીમાં કુલ ૧૩ બેઠકો પૈકી આઠ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ
આગામી 4 થીજાન્યુઆરીએ વિવિધ વિભાગની પાંચ બેઠકો પર 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી આગામી ૪થી જાન્યુ આરીએ યોજાવાની છે,ત્યારે જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા સંઘ પર સ?...
નડિયાદમાં ફરી રફ્તારના કહેરે એકનો જીવ લીધો : કાર ચાલકે બાઈક ચાલકને મારી ટક્કર
ખેડા જિલ્લાના નડિયાદમાં પુરપાટ ઝડપે આવતી ઈકો કારચાલકે સામેથી આવતા બાઈક ચાલકને ધડાકાભેર ટક્કર મારતા બાઇકચાલકનું મોત નિપજ્યું હતું, આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુ?...
ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં રૂ.૩.૮૦ કરોડના ખર્ચે વડાલા પાટિયાથી નેશનલ હાઈવે ૩૫૦૦ મીટર રોડના કામનો શુભારંભ
ખેડાના હરિયાળા નજીક વડાલા પાટિયાથી નેશનલ હાઈવે સુધીનો ૩૫૦૦ મીટર રોડનું રૂ.૩.૮૦ કરોડના ખર્ચે નિર્માણ થશે. આ રોડનું કામ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય કલ્પે...
વડતાલધામના સંતો-સેવકોએ મોડી રાત્રે ધાબળા ઓઢાડી હુંફાળું કાર્ય કર્યું
ખેડા જિલ્લામાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભગવાનશ્રી સ્વામિનારાયણના સર્વજીવ હિતાવહ ના સંદેશને ચરિતાર્થ કરવા આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારા...
ખેડા-નડિયાદ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે RENOWNED SHOT SHOOTER ની પ્રસિદ્ધિ હાસિલ કરી
ભોપાલ ખાતે યોજાયેલી ૬૭ મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનમાં ખેડા જિલ્લાના મહેમદાવાદના અને હાલ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ ૭ નડિયાદ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સત્યનારાયણ પારસ?...
માતર તાલુકાની લીંબાસી મુકામે આવેલી પ્રખ્યાત શ્યામ ઇન્ટરનેશનલ સ્કુલમાં ડ્રોઈંગ કોમ્પીટીશન યોજાઈ
શ્યામ ઇન્ટરનેશનલ સ્કુલ લીંબાસી ખાતે ડ્રોઈંગ કોમ્પીટીશનનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજુબાજુના ગામમાંથી 1500 વિદ્યાર્થીઓ તેમજ લીંબાસી અને નજીકના ગામમાંથી મળી કુલ મળીને 2000 જેટલ?...
ડાકોર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ડ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા નાઓએ જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારુ સ્પેશિયલ ડ્રાઇવ રાખેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને ના.પો.અધિ. વી.આર. બાજપાઈ નાઓએ જરૂરી માર્ગદર્શન આ?...
ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ સહિતની બેઠક યોજાઈ
ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ, નાગરિક જિલ્લા પુરવઠા સમિતિ અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન થયુ?...