ડાકોર સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર પર મધ્યરાત્રે ટોળાએ હુમલો કરી માર માર્યો
ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં રવિવારે મધ્યરાત્રે અકસ્માતમાં ઘાયલ થયેલી બે મહિલાને મેડિકલે ઓફિસરે સારવાર કરી એટલે તેમની સાથે આવેલા ૧૩ જેટલા વ્યક્તિઓએ અહીંયા કેમ મહિલા ડોક્ટર નથી તેમ કહી તેમની ઉપર હુમલો કરી માર મારી જાનથી મારી…










