Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

kheda news

1,029 stories

નડિયાદના પારસ સર્કલ ઉપર લુ થી બચવા ORSનું વિતરણ કરવામાં આવ્યું

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં તાપમાનનો પારો ઉંચકાયો છે ત્યારે શ્રમિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લુ થી બચવા માટે ors નું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, હેલ્થ સેન્ટર -૪ નડિયાદ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ અને હીટ વેવ પ્લાન અંતર્ગત આજે…

· 1 min read

ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામે સનરાઈઝ ફાઉન્ડેશન દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ

નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામે ઉતરસંડા ગામના પૂર્વ સરપંચ પટેલ અને સનરાઈઝ ફાઉન્ડેશનના સહયોગથી વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરાયુ. ખેડા જિલ્લાનું ગોકુળ ગામ ઉતરસંડા કે જે એન આર આઈ તરીકે પણ પ્રખ્યાત છે. સરકારની ગ્રાન્ટો કરતાં વધારે NRI ના સહયોગથી ઉતરસંડાના…

· 2 min read

વડતાલધામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના 244 માં પ્રાગટ્ય દિન નિમિત્તે ચૈત્રી સમૈયા અંતર્ગત પોથીયાત્રા – જળયાત્રા – શોભાયાત્રા સંપન્ન

વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે તા.૬ એપ્રિલ થી ૧૨ એપ્રિલ દરમ્યાન ઉજવાનાર ચૈત્રી સમૈયા અંતર્ગત શનિવારે ઢળતી સંધ્યાએ ગોમતી કિનારેથી ધામધૂમ પૂર્વક પોથીયાત્રા – જળયાત્રા બેન્ડવાજાની સુરાવલી સાથે વાજતે ગાજતે વડતાલ મંદિરે પધારી હતી. રવિવાર તા.૬ એપ્રિલના રોજ…

· 2 min read

ખેડામાં આઇસરમાં લાવવામાં આવેલ રૂ. ૩૩.૩૬ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ખેડા નગર માં ફૈઝાને મદીના મસ્જીદ પાછળ રહેતા બુટલેગર આશિક ઉર્ફે સદામ ઈદ્રીશ મોહમદ વ્હોરા ના ઘેર પોલીસે રાતના છાપો મારી બુટલેગર ના ઘર પાસે એક આઈસર માંથી વિદેશી કવાર્ટર નંગ બોટલો નંગ-૩૩,૬૦૦ કિંમત રૂપિયા ૩૩,૩૨,૦૦૦ નો જથ્થો ઝડપી પાડી…

· 2 min read

વડતાલધામમાં ભગવાનશ્રી સ્વામિનારાયણના ૨૪૪મા પ્રાગ પ્રાગટ્યોત્સવ નિમિતે અભિષેક અને અન્નકૂટ યોજાયો

વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે તા.6 એપ્રિલને રવિવારના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણ નાં ૨૪૪માં પ્રાગટ્યોત્સવ નિમિતે અ.નિ. મનહરલાલ બાપુલાલ પટેલની સ્મૃતિમાં હસ્તે હરિકૃષ્ણભાઈ મનહરલાલ પટેલ તથા સ્નેહ હરિકૃષ્ણભાઈ પટેલ તથા સહ પરિવાર (રહે.મેતપુર) (હાલ જયપુર)ના યજમાન પદે સવારે…

· 2 min read

યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી

યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બપોરના ૧૨:૦૦ વાગે ભગવાનના જન્મ સમયે માનવ મહેરામણ ઊમટી પડયું હતું. યાત્રાધામ ખાતેના ડાકોર રણછોડરાયજી મંદિરમાં સવારના સમયથી જ મંગળા આરતીમાં ભક્તો નો ધસારો જોવા મળ્યો હતો. મંગળાઆરતી પછી…

· 1 min read

ખેડા – રઢું પાસે વાત્રક નદી પરના ગેરકાયદેસર બ્રીજ મામલો : લીઝધારકોની તપાસ શરૂ

ખેડા તાલુકાના રઢુ ગામ પાસે વાત્રક નદી પર રેતી ચોરી માટે ખનીજ માફિયાઓએ બનાવેલ ગેરકાયદેસર આંગામી બ્રિજને તંત્ર દ્વારા તોડી પડાયા બાદ હવે નદીમાં રેતી કાઢવા માટે જેને લીજ આપવામાં આવી છે તે લીજધારકોની હવે આ મામલે તપાસ કરવામાં આવશે…

· 2 min read

નડિયાદ : શ્રી વિસા ખડાયતા પ્રથમ એકડા પંચ વડીલોનું વિશ્રામ મંડળનો વાર્ષિકોત્સવ યોજાયો

શ્રી વિસા ખડાયતા પ્રથમ એકડા પંચ વડીલોના વિશ્રામ મંડળનો વર્ષ ૨૦૨૪-૨૫નો વાર્ષિકોત્સવ, સામાન્ય સભા સહિત ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે શાંતિલાલ મોતીલાલ શાહ (મહોળેલવાળા) જનકલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી પંકજભાઇ ઓ.શાહ જયારે અતિથિવિશેષપદે દિનેશભાઇ પરસોતમભાઇ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા…

· 2 min read

નડિયાદમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વાહનચાલકોને આકરા તાપથી બચાવવા ડોમ ઉભા કરાયા

નડિયાદ શહેરમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને મ્યુનિસિપલ કમિશનર નડિયાદ મહાનગરપાલિકા તથા મધર કેર સ્કૂલ દ્વારા વાણિયા વડ ટ્રાફિક સિગ્નલ પર નાગરિકોને અસહ્ય ગરમી થી રક્ષણ મળે તેવા માનવીય હેતુથી પાણીના સ્પ્રિંકલર સાથેના ડોમની સુવિધા ઉભી કરવામાં…

· 2 min read

નડિયાદમાં કલેકટર બંગલાની સામે જ ઘાસ નાખી ગાયોનું ટોળું કરનાર સામે ગુનો નોંધાયો

નડિયાદ શહેરમાં જિલ્લા કલેકટરના બંગલાની સામે જ સવારના સમયે થ્રી વ્હીલ સાયકલ લઈને આવેલી એક જાહેરમાં પાસ નાખી ગાયોના ટોળા ને એકત્ર કરી રહ્યો હતો. જેને પગલે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ પશ્ચિમના હેકો.…

· 2 min read