ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજિત અન્ડર 16 આંતરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મધર કેર સ્કુલ ટીમ ફાઈનલમાં વિજેતા
ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજિત અન્ડર 16 આંતરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મધર કેર સ્કૂલ ટીમે ફાઈનલમાં પહોંચી નોલેજ હાઇસ્કુલને એક ઇનિંગ અને 48 રનથી હરાવીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો. મધર કેર સ્કૂલ ટીમે ખૂબ જ સરસ પ્રદર્શન કર્યું અને વિજેતા…










