સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખેડા જિલ્લા ભાજપે ૩૩ સભ્યોને કર્યા સસ્પેન્ડ
સ્થાનિક સ્વરાજ ચૂંટણી-૨૦૨૫મા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી કરવા તેમજ પરિવાર માંથી અપક્ષ ઉમેદવારી કરાવવા માટે તાત્કાલિક અસરથી 33 સભ્યોને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય, સક્રિય સભ્યના પદેથી તેમજ તમામ પદે થી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. જેમાં જિલ્લા…










