નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા શાકભાજીના શણગાર કરાયા
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા શાકભાજીના શણગાર કરવામાં આવ્યા. જેમાં ૨૫ કિલો શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો. દરેક પ્રકારના શાકભાજી દાદા ને અર્પણ કરવામાં આવ્યા. સાથે સાથે દાદાને સુખડીનો મહાભોગ ધરાવામાં આવ્યો સવારે…










