ચોરીનો કેસ ગણતરીના કલાકોમાં શોધી કાઢી મુદ્દામાલ રીકવર કરતી નડીયાદ પશ્ચિમ પોલીસ ટીમ
ખેડા જીલ્લામા મિલકત સબંધી ગુનાઓ ઉપર અંકુશ રાખવા સારૂ પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા ના.પોલીસ અધિક્ષક નડીયાદ વિભાગ નાઓના મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર કે.એચ. ચૌધરી નાઓના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના પો.…










