નડિયાદમાં ૭૮મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે
નડિયાદ ખાતે થનાર ૭૮મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંગે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લાના પત્રકાર મિત્રોને વિગતો આપતા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, ખેડા જિલ્લાને રાજ્યકક્ષાના કાર્યક્રમની ઉજવણીનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, જે અંતર્ગત બે…










