Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

kheda news

1,029 stories

વસો પો.સ્ટે હદના દંતાલી ખાતેથી જાહેરમાં જુગાર રમતા ઇસમોને ઝડપતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડિયાદ

પોલીસ અધિક્ષક, ખેડા-નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા પોલીસ અધિક્ષક નાઓ તરફથી આપેલ ડ્રાઇવ/સુચના અને માર્ગદર્શન મુજબ તા. ૦૭-૦૮- ૨૦૨૪ ના રોજ એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો વસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમા હતા. દરમ્યાન…

· 2 min read

કઠુંઆ અને ડોડામાં તાજેતરમાં શહીદ થયેલા ૯ જવાનોના પરિવારોને આર્થિક સધિયારો આપતી નડીયાદની યુવતી

વિધિએ રક્ષાબંધન પર્વની ઉજવણી ગાંધીનગરમાં CRPFના જવાનોને રાખડી બાંધી કરી દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા બહાદૂર સૈનિકોના હિતોની રક્ષા કરવાની જવાબદારી પણ સહિયારી છે. કોઇને કોઇ રીતે દેશની રક્ષા કરવા કાજે ખપી જનારા ભડવીર જવાનોની પાછળ વિલાપ કરતા…

· 2 min read

નડિયાદમાં ૧૫ ઓગસ્ટની પરેડમાં ૧૯ પ્લાટુન જોડાશે: મરીન કમાન્ડો અને પોલીસ જવાનો વિવિધ કરતબો કરી કૌશલ્યનું પ્રદર્શન કરશે

ખેડા જિલ્લાના નડિયાદમાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે.આ ઉજવણીની તડામાર  તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. સ્વાતંત્ર્ય દિને શહેરના એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાનાર છે.સાથે સાથે પોલીસના જવાનો  દ્વારા પણ  ધ્વજવંદન પરેડની…

· 2 min read

ખેડા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકાર દ્વારા આયોજીત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વી.એન. સોલંકી સાહેબ નાઓના અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં કુલ ૧૨ ભોગ બનનાર/ફરિયાદીને પોતાનો મુદ્દામાલ આપવામાં આવેલ હતો. પરત કરેલ મુદ્દામાલમા ૧૭ તોલા સોનાના દાગીના કિ.રૂ.૧૨,૨૫,૫૬૦/- તેમજ…

· 1 min read

ખેડાના જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉ. મનસુખભાઈ તાવેથિયા પેરા ઓલમ્પિક્સ ગેમ્સમાં ભારતીય ટુકડીનો ભાગ બનશે

પેરા ઓલ્મપિક્સ ગેમ્સ - 2024 માટે પેરા ઓલમ્પિક્સ કમિટી ઓફ ઈન્ડિયા (PCI) દ્વારા પેરિસ (ફ્રાંસ) ખાતે આયોજીત પેરા ઓલમ્પિક્સ ગેમ્સ 2024 માટેની ભારતીય પેરા એથ્લેટીક્સ ખેલાડીઓની પસંદગી સમિતિમાં ખેડા જિલ્લા રમત વિકાસ અધિકારી  ડૉ. મનસુખ તાવેથિયાને સ્થાન આપવામાં આવ્યુ છે. …

· 1 min read

ખેડા જિલ્લામાં ૨૩ ગામોમાં રૂ. ૮૪.૧૯ લાખના ૪૦ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

ખેડા જિલ્લામાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં તાલુકા પંચાયત તથા નગરપાલિકા દ્વારા તા. ૦૫ ઓગસ્ટના રોજ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ/ખાતમુહુર્તના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જિલ્લાના ૨૩ ગામોમાં રૂ. ૮૪.૧૯ લાખના કુલ ૪૦…

· 1 min read

હાટકેશ્વર મહાદેવ ખાતે શ્રાવણના પ્રથમ સોમવારે શિવલિંગને ફૂલોના શણગાર

શ્રાવણનો પહેલો દિવસ અને શ્રાવણના પ્રથમ સોમવારે નડિયાદમાં આવેલ કાકરખાડની બારી ડાયલક્ષ્મી લાઇબ્રેરીની બાજુમાં આવેલ હાટકેશ્વર મહાદેવ ખાતે શ્રાવણના પ્રથમ સોમવારે શ્રાવણ પર્વ નિમિત્તે શંકર ભગવાનના શિવલિંગને ફૂલોના સરસ શણગારથી ભોળાનાથને શણગારવામાં આવ્યા હતા તથા ભક્તો દ્વારા ભોળાનાથને સફરજનનો પ્રસાદ…

· 1 min read

ગુજરાત પ્રદેશ હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ તરીકે રાજનભાઈ ત્રિપાઠીની નિમણૂક

અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ખેડા જિલ્લાના હિન્દુ ધર્મ સેનાના પ્રમુખમાંથી ગુજરાત પ્રદેશ હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવતાં હિન્દુ ધર્મ સેના સનાતની હિન્દુઓમાં ખુશીનો માહોલ છે. આ નિમણૂક બદલ રાજનભાઈ ત્રિપાઠી દ્વારા ૫.પૂ. વંદનીય સાધુ-સંતોનો આભાર વ્યક્ત…

· 2 min read

નડિયાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત તા.૧ થી ૮ ઓગસ્ટ સુધી વિવિધ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જિલ્લા પંચાયત ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા મહિલા…

· 1 min read

નડિયાદ : અમદાવાદી દરવાજા આદમહાજીની ચાલીમાં જુગાર રમતા ૭ ઇસમો ઝડપાયા

પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા નડીયાદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓના માર્ગદર્શન હેઠળ એમ.બી.ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર નડીયાદ ટાઉન પો.સ્ટે. નાઓએ પ્રોહિ-જુગારના વધુમાં વધુ ગુનાઓ શોધી કાઢવા સારૂ જરૂરી સુચના કરેલ. જે આધારે નડીયાદ ટાઉન પો.સ્ટેશન ના સર્વેલન્સ પો.સ.ઇ એસ.બી. દેસાઈ…

· 1 min read