નડિયાદમાં આવેલ પીએસ પટેલ પેટ્રોલિયમના માલિક સાથે ૩૧.૧૭ લાખની છેતરપિંડી
નડિયાદ શહેરમાં 31.17 લાખનાં ડીઝલની ખરીદી કરી કરણસિંહ ચૌહાણે પીએસ પટેલ પેટ્રોલિયમના માલિકને ચુનો ચોપડ્યો હોવાની ફરીયાદ સામે આવતા નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લાના મરીડા રીંગરોડ ઉપર આવેલા પી.એસ પટેલ પેટ્રોલિયમ નાં માલિક…










