Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

kheda news

1,029 stories

નડિયાદ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ABVP 76 મહોત્સવ અંતર્ગત કાર્યક્રમો યોજાયા

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ખેડા જિલ્લાના નડિયાદ નગર દ્વારા 9 જુલાઈ ABVP 76 મહોત્સવ અંતર્ગત “કુટુંબ પ્રબોધન” વક્તવ્ય નું આયોજન કરવા માં આવ્યું જેમાં વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નડિયાદ મા નગર કુટુંબ પ્રબોધન ની જવાબદારી નીભાવતા રાહુલભાઈ દવે ઉપસ્થિત…

· 1 min read

ખેડા જિલ્લામાં ભારે વરસાદ : ઠાસરા તાલુકામાં વીજળી પડવાથી એકનું મોત, બે ઘાયલ

ખેડા જિલ્લામાં ભારે વરસાદનું આગમન થયું છે, ત્યારે દુઃખદ ઘટના સામે આવી છે જેમાં ઠાસરા તાલુકામાં વીજળી પડવાથી એકનું મોત, બે ઘાયલ થવા પામેલ છે, આ ઘટનાને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લાના દીપક પૂરા…

· 1 min read

નડિયાદના ચકલાસી ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ અંગે કિસાન ગોષ્ઠી યોજાઈ

નડિયાદ તાલુકાના ચકલાસી ગામમાં આવેલ રાંદરી માતાના મંદિર ખાતે પાંચ ગામ પંચાયત દીઠ ક્લસ્ટર બેઝડ પ્રાકૃતિક કૃષિની તાલીમ અને કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો. જેમાં ચકલાસી સહિત આસપાસના 150 થી વધુ ખેડૂત ભાઈ બહેનો જોડાયા હતા. કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક…

· 1 min read

ખેડા જિલ્લાના વિઠ્ઠલપુરા પાસે શાળાપ્રવેશોત્સવ ૨૦૨૩ની ૫૫૦૦ સાઇકલો કાટ ખાય છે !!

સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાઇકલ આપવામાં આવતી હોય છે પરંતુ ખેડા નજીક આવેલા વિઠ્ઠલપુરા પાસેના ખાનગી ફાર્મ હાઉસમાં શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ની ૫,૫૦૦ જેટલી સાઈકલો ખુલ્લામાં કાટ ખાઈ રહી છે. વર્ષ ૨૦૨૪નો શાળા પ્રવેશોત્સવ પણ પૂર્ણ થઈ ગયો…

· 2 min read

નડિયાદ જે એન્ડ જે સાયન્સ કોલેજમાં વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું

નડિયાદ જે એન્ડ જે સાયન્સ કોલેજમાં એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એડમિનિસ્ટ્રેશન સ્ટાફ યુનિયનની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન પ્રમુખ હરીશભાઈ એમ.પારેખ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. સભાની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી, અવસાન પામેલા કર્મચારીઓ ને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું…

· 1 min read

એજીએફટીસી અને ટીપીએ નડિયાદ ઘ્વારા કરવેરા માર્ગદર્શન અંગેનો સેમિનાર યોજાયો.

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ અને ધ ટેક્ષ પ્રેક્ટિશનર એસોસિએશન નડિયાદ ના સંયુક્ત ઉપક્રમે ઈન્ક્મટેક્સ અને જીએસટી કાયદા અન્વયે હોટલ બેલગીઓ, પીપલગ મુકામ ખાતે મોફીસીયલ સેમિનાર યોજાયો. આ સેમિનારના મોફીસીયલ કમિટી એજીએફટીસી પ્રમુખ સીએ (ડૉ) વિશ્વેશ શાહ, આઈપીપી સીએ…

· 1 min read

કુરીયરની આડમાં વિદેશીદારૂની હેરફેર થતો મુદ્દામાલ ઝડપી વિદેશી દારૂનો કેસ કરતી ક્રાઇમ બ્રાંચ ખેડા-નડીયાદ

પોલીસ અધિક્ષક, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ પ્રોહી ડ્રાઇવ/ સુચના અને માર્ગદર્શન મુજબ ગત તા.૧૨/૦૭/૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના હેડ.કો. વગેરે નાઓ ખેડા ટાઉન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હતા.…

· 2 min read

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલના વિદ્યાર્થીઓ દ્વારા સામાજિક પરિપ્રેક્ષ્યમાં વિભિન્ન સ્થળોની મુલાકાત યોજાઈ

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલના સમાજશાસ્ત્ર વિભાગ, રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અને ઇનોવેશન ક્લબના સંયુક્ત ઉપક્રમે કઠલાલ તાલુકાના વિભિન્ન માળખા જેમ કે, પોલીસ સ્ટેશન, ન્યાયાલય, નારી અદાલત અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રની સામાજિક પરિપ્રેક્ષ્યમાં મુલાકાત કરવામાં આવેલ. આજના યુવાનો…

· 2 min read

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નડિયાદ ખાતે દાદાને અનોખા સૂકો મેવો તથા કેળાની વેફરના દિવ્ય શણગાર

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા સૂકો મેવો તથા કેળાની વેફરના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડી તથા સૂકો મેવો અને વેફર્સનો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. દાદાના…

· 2 min read

ખેડા ટાઉનમાં વર્ધમાન જવેલર્સમાં થયેલ ચોરીમાં ૧૨.૨૫ લાખના ૧૭ તોલા સોનાના દાગીના સાથે કુલ-૩ની ધરપકડ

પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, IPS તથા નાયબ પોલીસ અધિક્ષક વી.એન.સોલંકી નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ…

· 2 min read