નડિયાદમાં મીશન રોડ પર ફાયર વિભાગની કામગીરી
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ મીશન રોડ પરના એક કોમર્શિયલ કોમ્પલેક્ષમા નડિયાદ ફાયર વિભાગની ટીમે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. આ કોમ્પલેક્ષમા ફાયર સુવિધાઓનો અભાવ જોવા મળતા ફાયરની ટીમ દ્વારા તમામ દુકાનોના લાઈટ કનેક્શન કપાવ્યા હતા. આ ઉપરાંત ભોયરાંમાં આવેલુ જીમ…










