સ્વાતંત્ર દિન રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમ ખેડા જિલ્લા ખાતે યોજાશે
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં સ્વાતંત્ર દિનની રાજ્યકક્ષાની ઉજવણીના આયોજન અંતર્ગત બેઠક યોજાઈ 15 મી ઓગસ્ટ 2024ના રોજ સમગ્ર દેશમાં 78 માં સ્વાતંત્ર દિવસની ઉજવણી ધામધુમથી કરવામાં આવશે. ત્યારે આ વખતે ગુજરાતમાં ખેડા જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર દિન ઉજવણી કરવામાં…










