ખેડા જિલ્લાના કપડવંજમાં સૌ પ્રથમવાર અલ્ટ્રા હાઈડેન્સિટી પદ્ધતિથી આંબા અને આંતરપાક તરીકે એકઝોટીક વેજીટેબલનું વાવેતર
આંબા અને આંતરપાક શાકભાજી વાવેતર તેમજ સ્વયં-સંચાલિત બાગાયત મશીનરી માટે બાગાયત ખાતા તરફથી ખેડૂતને રૂ. 2.35 લાખની સહાય આપવામાં આવી. સંચાર, સરકારી સહાય અને તકનિકીના ઉપયોગથી આજે ખેતીમાં અવનવા પ્રયોગો શરૂ થયા છે. આજનો ખેડૂત ફક્ત તેના ગામની ચાર દિશાઓથી…










