Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

kheda news

1,029 stories

મહેમદાવાદના હનુમાનજી મંદિરના પુજારીની રહસ્યમય ઘાતકી હત્યા કરાતા ચકચાર : પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

મહેમદાવાદ શહેરના વાત્રક નદીના કિનારે આવેલા હનુમાનજી દાદાના મંદિરના પંચાવન વર્ષના એક પુજારીની ઘાતકી હત્યા કરાઇ છે. રાત્રિ દરમ્યાન અજાણ્યા હત્યારાઓએ પુજારીના મોં અને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારીને તેમનું ઢીમ ઢાળી દીધું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. હત્યા…

· 2 min read

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવના સાંનિધ્યમાં ૨૦૦ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા : સમુહલગ્ન સંપન્ન

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દીના ઉપક્રમે ગોકુલધામ નાર ધ્વારા રવિવારે ગોમતી કિનારે આચાર્ય પૂ.રાકેશપ્રસાદજી મહારાજના આર્શીવાદ સાથે ૨૦૦ યુગલોએ શ્રી લક્ષ્મીનારાયણદેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજના સાંનિધ્યમાં પ્રભુતામાં પગલા પાડી સાંસારિક જીવનમાં પગરણ શરૂ કર્યા હતા. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી,…

· 3 min read

ખેડા જિલ્લા કક્ષાએ U-14 ભાઈઓની કબ્બડીની સ્પર્ધામાં શ્રી સંતરામ પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ પ્રથમ

તારીખ ૨૮/૦૧/૨૦૨૪ શ્રી ગળતેશ્વર મહાદેવ હાઇસ્કુલ (ગળતેશ્વર) માં ખેલ મહાકુંભ 2024 ખેડા જિલ્લા કક્ષાએ u-14 ભાઈઓની કબ્બડીની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં શ્રી સંતરામ પ્રાથમિક વિદ્યાલય ના વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. વિજેતા થયેલ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ…

· 1 min read

કપડવંજ નગરપાલિકામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

કપડવંજ નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન કલ્પેશકુમાર પંચાલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. 75 માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતાં તેઓએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર વિશ્વમાં ભગવાન શ્રીરામનો જય જયકાર થયો હોવાનું જણાવી લાખો લોકોના બલિદાન, સંઘર્ષ અનેક…

· 4 min read

નડિયાદ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા કુલ ૧૭ જગ્યાએ પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂત કરવામાં આવ્યું

નડિયાદ નગરપાલિકા દ્વારા ૧૫મા નાણાંપંચ, વ્યવસાયવેરા ગ્રાન્ટ અને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ની ગ્રાન્ટ માંથી ૭૩,૭૧,૬૩૦/- ના ખર્ચે કુલ ૧૭ જગ્યાએ પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત રાવળ સમાજના સ્મશાન પાસે, ઈપ્કોવાળા હોલ પાસે, નડિયાદ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ…

· 1 min read

રામભક્તિમાં ડૂબ્યું ઓડ નગર, રામજી મંદિરે મોડીરાત સુધી મનાવ્યો ઉત્સવ

સોમવારે ઓડ ભક્તજનો દ્વારા રામજી મંદિરથી પ્રભાત ફેરી ના ઘંટ નાદથી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. રામ ભક્તોએ ઘર આંગણે રંગોળી કરી પ્રભુ શ્રીરામને આવકાર્યા હતાં. ઓડ મા સરદાર પટેલ હાઈસ્કૂલના વિદ્યાર્થી શિક્ષકો દ્વારા શોભાયાત્રા કાઢી રામ મંદિર ખાતે આવી પહોંચતા…

· 2 min read

કપડવંજમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી

રામધૂન, હનુમાન ચાલીસા પાઠ, હવન, સુંદરકાંડના પાઠ, વેશભૂષા, ભજન સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા 500 વર્ષ પછી અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સમગ્ર ભારતની સાથે કપડવંજ નગર અને તાલુકો રામમય બની જવા પામ્યો હતો. કપડવંજ નગરના…

· 3 min read

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જિલ્લા કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે આવેલ પ્રાકૃતિક કૃષિ ખેત-પેદાશ વેચાણ હાટની મુલાકાત લીધી હતી. દેવુસિંહ ચૌહાણએ પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત વિવિધ ખેતપેદાશો જેમ કે રીંગણ, પાપડી અને ઘી ની ખરીદી કરી ખેડુતોને પ્રોત્સાહિત કર્યા…

· 2 min read

કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં માતરમાં આવેલા રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

તેજસ્વી આધ્યાત્મિક મહાપુરુષ અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી અયોધ્યામાં રામ જન્મભૂમિ પર નિર્મિત મંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, ત્યારે કેન્દ્રીય સંચાર મંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં આ ઐતિહાસિક દિને માતરમાં આવેલા રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા…

· 1 min read

ખેડા જિલ્લો રામમય બન્યો : ખેડા જિલ્લામાં રામોત્સવની ભાવભેર ઉજવણી

અયોધ્યા ખાતે રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ નડિયાદ સહિત જિલ્લા વાસીઓ પ્રભાત ફેરીના ઘંટ નાદથી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો, નડિયાદ સ્થિત સંતરામ મંદિર, સંતરામ દેરી, રામજી મંદિરમાં ધાર્મિક અને લોકહિતના કાર્યક્રમો યોજાયા હતા. નડિયાદ શહેરના રામજી મંદિરમાં ૧૨ વાગે શંખનાદ સાથે…

· 2 min read