ખેડા જિલ્લાના કઠલાલ-મહેમદાવાદ પોલીસે નિયમભંગ બદલ વાહનો ડિટેઇન કરયા
ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ઠેરઠેર ટ્રાફિક ડ્રાઈવ અંગે સૂચના આપવામાં આવતા કઠલાલ પોલીસ દ્વારા શહેરના મુખ્ય રસ્તા સહિતના વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોને લઇ ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. જેમ?...
પીએમ પદે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ ગ્રહણ કરતાં ખેડા જિલ્લામાં ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરાઈ
નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બન્યાં છે. રાજધાની દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પીએમ મોદીને હોદ્દા અને ગુપ્તતા...
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા કુત્રિમ ફૂલોના દિવ્ય શણગાર કરાયો
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા કુત્રિમ ફૂલોના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડીનો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામા?...
નડિયાદ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું યોજાઈ
તા.૦૫/૦૬ /૨૦૨૪ ના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગ રૂપે સ્પર્ધામાં ચિત્ર નો વિષય : પર્યાવરણ બચાઓ અંતર્ગત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને વન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ ...
નડિયાદ નગરપાલિકા દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ
આજે 05, જૂન 2024 અન્વયે વિશ્વભરમાં “અવર લેન્ડ, અવર ફ્યુચર” ના નારા સાથે પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લામાં નડિયાદ નગરપાલિકા દ્વારા બેન...
ખેડા બેઠક પર ક્ષત્રિય આંદોલનની અસર ન વર્તાઈ : દેવુસિંહ ચૌહાણ ઉપર વિશ્વાસ જાળવી રાખ્યો
ખેડા લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ દ્વારા ગામેગામ મિટીંગો કરી એડીચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ ગત 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે ખેડા બેઠક પર મતદાન યોજાયું હતું, જેમાં મતદારોનો મિજાજ કે...
ખેડા લોકસભા બેઠકમાં ભવ્ય જીત બાદ દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સંતરામ મંદિરે પહોંચી દર્શન કર્યા
ખેડા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે સાડા ત્રણ લાખથી વધુ મતોથી કેસરિયો લહેરાયો હતો, જે બાદ કાર્યકર્તાઓને મળીને તેઓ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની સાથે નડિયાદ આવી પહોંચ્યા હતા. જ?...
ખેડા લોકસભા બેઠક ઉપર ફરી કેસરિયો લહેરાયો : ભાજપના દેવુસિંહ ચૌહાણની 3,57,758 મતથી વિજેતા
લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત તા. 04 જૂન 2024ના રોજ સમગ્ર દેશમાં કુલ 543 અને ગુજરાતમાં 26 બેઠકો પર મતગણતરી યોજાઈ હતી. જેમાં 17-ખેડા લોકસભા બેઠક માટે આઈ.ટી.આઈ પલાણા ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જે...
નડિયાદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૭ થી ૧૫ વયનાં બાળકો માટે સમર કેમ્પ યોજાયા
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૭ થી ૧૫ વયનાં બાળકો માટે પ્રભુશરણમ બ્રહ્માકુમારી કેન્દ્ર અને શારદા મંદિર સ્કૂલ નડિયાદ ખાતે તા. ૨૦ થી ૨૯ મે દરમ્યાન બે નિશુલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ?...
નડિયાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે કાંસની સફાઈ કરવા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનું ખાસ સૂચન
નડિયાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે ચોમાસા પૂર્વે તમામ કાંસની સફાઈ કરવા માટે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા સિંચાઈ વિભાગને તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવા માટે સૂચન કરાયું ?...