શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ મંદિર દ્વારા ૧૫ હજાર જોડી ચંપ્પલોનું વિતરણ કરાયું
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અનેક સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે અત્યારે આકાશમાંથી ગરમીનો કહેર વર્?...
ખેડા જિલ્લા ભાજપ દ્વારા એન.આર.આઈ. એન.આર. જી.રેલીનું નડિયાદમાં દબદબાભેર સ્વાગત
આગામી લોકસભા...2024ની ચૂંટણી માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના મુદ્દાને આગળ ધરી સહુ ભારતીયોને મતદાન કરવા બિન નિવાસી ગુજરાતી અને બિન નિવાસી ભારતીય સમુદાયના પ્રતિનિધિઓએ અપીલ કર?...
ડિલીવરી બોય સાથે પાર્સલ મંગાવનારે મરચાંની ભુકકી નાંખીને પોણા બે લાખની કરેલી લુંટ ચલાવી
માતર તાલુકાના ખાંધલી ગામની સીમમાં મોટી કેનાલ ઉપર ડિલીવરી કરવા જનાર કુરિયર કંપનીના ડિલીવરી બોયને કુરિયર મંગાવનાર ઇસમે જ આંખમાં મરચાની ભુકી નાખી ધક્કો મારી નીચે પાડી અને બાઇક સાથે બાંધેલા પ?...
હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ પ્રા. લિ. કંપની, ગોબલેજ ખાતે મતદાન જાગૃતિ કેમ્પેઈન યોજાયો
લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ને અન્વયે ‘સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન” (SVEEP) અંતર્ગત વધુમાં વધુ કામદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી જિલ્લા ઉદ્યો...
ખેડા જિલ્લાના વૃદ્ધ અને અશક્ત નાગરિકોએ ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન
માતર, મહેમદાવાદ અને ઠાસરા વિધાનસભા મતવિસ્તારોના ૮૫ વર્ષથી વધુ ઉંમરના કુલ ૧૦૯ અને ૪૦% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા કુલ ૫૭ મતદારોઓએ હોમ વોટીંગની કર્યું લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં વધુમાં ?...
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : મહુધા ખાતે ભવાઈ દ્વારા અનોખો મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ૦૭ મેના રોજ મતદાન થનાર છે ત્યારે ખેડા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં મહુધા તાલુકાના ચુણેલ અને અલી...
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નડિયાદ ખાતે અનોખા દિવ્ય શણગાર કરવામાં આવ્યા
આજે શનિવારના દિવસે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને બાળકોના વેકેશન દરમિયાન વિવિધ વિસરાઈ ગયેલી તેમજ આધુનિક રમત ગમતના સાધનોના અનોખા દિવ્ય શણગાર કરવામાં આવ...
ખેડા જિલ્લા સખી મંડળની બહેનો દ્વારા ડોર ટુ ડોર મહિલા મતદારોને મતદાન કરવા જાગૃત કરાયા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તમામ લોકસભા બેઠકો પર ૦૭ મે, ૨૦૨૪ના મતદાન થનાર છે ત્યારે ખેડા જિલ્લામાં પણ મહત્તમ મતદાન દ્વારા લોકશાહીનો પાવન પર્વ ઉજવવા જિલ્?...
નડીયાદમાં ખેડા જિલ્લા મહિલા મોરચા દ્વારા વિશાળ મહિલા સંમેલન યોજાયું
ખેડા લોકસભા ક્ષેત્રના નડીયાદમાં જિલ્લા મહિલા મોરચાના ઉપક્રમે વિશાળ મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં ખેડા જિલ્લાની અને સંસદીય વિસ્તારની મહિલાઓએ ફરી એકવાર મોદી સરકાર અને ફરી એકવાર દેવુસિં?...
નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં તાપમાનનો પારો ઊંચે ચઢ્યો
ખેડા જિલ્લામાં ઉનાળામાં આકરો તાપ પડી રહ્યો છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં અંગ દઝાડતી ગરમીથી જિલ્લાવાસીઓ ત્રાહીમામ પોકારી ઊઠયા છે. તો આવી ગરમી ટાંણે બપોરના સમયે ખાસ અસર જોવા મળે છે. નડિયાદ શ...