આઇસર ગાડીમાં ડાઇ મશીન અને એલ્યુમીનીયમના સેક્શનમાં સંતાડેલ દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડતી આંતરસુંબા પોલીસ
ઉદાપુરા પાટિયા પાસે એક આઇસર ગાડીમાં વિદેશીદારૂનો મોટો જથ્થો આવી રહ્યો હોવાની આંતરસુંબા પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે આઇસર ગાડીને રોકીને તેમાં તપાસ કરતાં આ ગાડીમાંથી વિવિધ પ્રકારના ?...
અલીન્દ્રામાં થયેલ ખુનની કોશીષના વણઉકલ્યા ગુનામાં ચારની ધરપકડ કરીને ગુનાનો પર્દાફાશ કરાયો
ચકલાસી પોલીસ મથકની હદમાં આવેલા અને નડિયાદ તાલુકાના અલીન્દ્રા ગામે ભુવાગીરીનું કામ કરતાં એક યુવકને મારી નાખવા માટે તેમનાજ સગાભાઇ દ્વારા રૂ.૬૦ હજારની સોપારી આપવામાં આવી હતી. આ ગુનામાં સોપાર?...
વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સ નિમિત્તે વસંતોત્સવ સાથે સાથે ૧૯૮મી શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું
વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે બુધવારે વડતાલધામ ખાતે વસંતોત્સવ સાથે સાથે ૧૯૮મી શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. એ એલ દવે (પૂર?...
લગ્ન પ્રસંગ પતાવી પરત રાજપીપળા ફરતા જાનૈયાઓને ફુડ પોઈઝનીગની અસર : હાલ તમામ અસરગ્રસ્ત જાનૈયાઓની સ્થિતિ સ્ટેબલ
લગ્ન પૂર્ણ કરી પરત રાજપીપળા જતી વખતે એકાએક બસમાં ૨૦-૨૫ લોકોને ઝાડા, ઉલ્ટી થતાં આ જાનૈયાઓની બસને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે. હાલ તમામ અસરગ્રસ્ત જાનૈયાઓની સ્થિતિ સ્ટેબલ છે. મળત?...
ખેડા જિલ્લાકક્ષાએ પરંપરાગત રમતોની સ્પર્ધાઓનું આયોજન દ.વિ.સો. સાર્વજનિક વ્યાયામ શાળા નડિયાદ ખાતે કરવામા આવ્યુ
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નડીયાદ, જિ. ખે?...
નડિયાદ શ્રી સંતરામ મંદિરના 193મા સમાધિ મહોત્સવની તૈયારીઓ શરૂ : અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે
સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સંતરામ મંદિરના 193માં સમાધિ મહોત્સવ નિમિત્તે આગામી દિવસોમાં ભારતના વિખ્યાત કથાવ્યાસની કથા યોજાશે. નડિયાદના આંગણે 1008 મા કનકેશ્વરીદેવીજીના શ્રીમુખે સૌપ્રથમ વખત શિ...
વિર્ગો લેમિનેટ ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે ભયાનક આગ લાગતાં અફરાતફરી મચી
ખેડા જિલ્લામાં વિર્ગો લેમિનેટ ફેક્ટરી ગામ સોખડા તાલુકા માતર ખાતે શોર્ટ સર્કીટના કારણે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે 5:30 કલાકે વિર્ગો લેમિનેટ ફે?...
નડીયાદ સરદાર પટેલના જન્મ સ્થળ ખાતે ૧૦ સાયકલ વીર જવાનો સાથે CRPFના અધિકારીઓનું સ્વાગત કરાયું
સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ દેશની આંતરિક સુરક્ષાની જવાબદારી નિભાવે છે ત્યારે રાષ્ટ્રીય એકતાના મહત્વને પ્રોત્સાહન આપવા તથા આમ પ્રજાને રાષ્ટ્રીય એકતાનું આહવાન તથા મહત્વ સમજાવવા સાહસિક કાર્યક્?...
ખેડા જિલ્લાના નડિયાદના ટુંડેલ ગામના અરવિંદભાઈને મળ્યુ પાક્કુ ઘર- વરસાદ સમયે થતી મુશ્કેલીઓનો આવ્યો કાયમી ઉકેલ
ખેડા જિલ્લાના નડિયાદના ટુંડેલ ગામના અરવિંદભાઈ રમણભાઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાની રૂ.1.20 લાખની સહાય મળતા આજે તેઓ પોતાનુ પાક્કુ અને ધાબાવાળુ મકાન બનાવી શક્યા છે. નવા આવાસ પહેલાની સ્થિતિ વિશ?...
કપડવંજના ભોજાના મુવાડા ગામે ખેતીલાયક ડ્રોન અર્પણ કરાયું
ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર્સ કેમિકલ્સ લિમિટેડ (GNFC LTD) દ્વારા ચાલતી સંસ્થા નારદેશ (NARDES) દ્વારા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ભોજાના મુવાડા ગામમાં નમો ડ્રોન દીદી યોજના હેઠળ ગામના વાત્રક મહિલા સખ?...