Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 29°C

Kheda

1,227 stories

ખેડા જિલ્લો રામમય બન્યો : ખેડા જિલ્લામાં રામોત્સવની ભાવભેર ઉજવણી

અયોધ્યા ખાતે રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ નડિયાદ સહિત જિલ્લા વાસીઓ પ્રભાત ફેરીના ઘંટ નાદથી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો, નડિયાદ સ્થિત સંતરામ મંદિર, સંતરામ દેરી, રામજી મંદિરમાં ધાર્મિક અને લોકહિતના કાર્યક્રમો યોજાયા હતા. નડિયાદ શહેરના રામજી મંદિરમાં ૧૨ વાગે શંખનાદ સાથે…

· 2 min read

નડીઆદ રામમય – ઠેર ઠેર મહાઆરતી, મહાપ્રસાદ, રેલી થી માંડી ઘેર ઘેર દિવાળીનો માહોલ

અયોધ્યા રામ મંદિર મહોત્સવના ઐતિહાસિક દિવસની સમગ્ર ભારતવાસીઓ એ ઉત્સાહથી ઉજવણી કરી છે, ત્યારે નડીઆદ પણ જાણે સોમવારે રામમય બની ગયું હતું. શહેરના સંતરામ મંદિર, નજીકમાં આવેલ રામજી મંદિર, ભાવસાર વાડ, ગણેશ ચોકડી પર આવેલ ગણપતિ મંદિરમાં લોકડાયરો, મહાપ્રસાદી, નડીઆદ…

· 1 min read

શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર અને શ્રી સંતરામ બાળ મગજ વિકાસ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે શ્રી રામલલ્લાના અભિષેક સમારોહ અંતર્ગત ભવ્ય આયોજન કરાયું

શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર અને શ્રી સંતરામ બાળ મગજ વિકાસ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે શ્રી રામલલ્લાના અભિષેક સમારોહ અંતર્ગત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સંતરામ મંદિરના મહંત શ્રી રામદાસજી મહારાજ અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ…

· 1 min read

વડતાલમાં શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ : ૫૦થી વધુ સંતો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ સહિત સાળંગપુર, ધોલેરા, ગઢપુર, જૂનાગઢ સહિત ૩૫૦૦થી વધુ નાના-મોટા મંદીરો તથા ગુરૂકુળોમાં શ્રી રામ મૂર્તિ પ્રતિષ્ઠાની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જયારે સ્વામિનારાયણ સંપ્રદાયના ૫૦થી વધુ સંતો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. આ…

· 1 min read

જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને નડિયાદ જિલ્લા વહીવટી તંત્રની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ

ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા વહીવટી તંત્રની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખેડા જિલ્લાના અધિકારીઓ અને પદાઘિકારીઓ  સાથે સંકલન કરીને જનસુખાકારી  કામોને ઝડપથી સમય મર્યાદામાં  વિકાસના કામો પૂર્ણ કરવા…

· 2 min read

શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શુભ અવશરે શ્રી સંતરામ સમાધી સ્થાન એ નડિયાદમાં ઉજવાશે

શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શુભ અવશરે શ્રી સંતરામ સમાધી સ્થાન નડિયાદમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે, જેમાં તારીખ : 22/01/2024, સોમવાર પોષ સુદ 12ના રોજ પ્રભાતફેરી સમય સવારે 6:30 થી 7:30 કલાકે શ્રી સંતરામ વિદ્યાલય તથા શ્રી સંતરામ…

· 3 min read

શ્રીરામ જન્મભૂમિમા પ્રતિષ્ઠા ઉત્સવના દર્શનાર્થે પહોંચેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો

અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રતિષ્ઠા થઈ રહી છે એ ભારતવર્ષના પાંચસો વર્ષની તપોમયી ધૈર્યભરી પ્રતીક્ષાનું ફળ છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના ૨૧ સંતોની પ્રથમ ટુકડી સાથે અયોધ્યા પહોંચી હતી. સ્વામિનારાયણ મંદિર વડતાલના કોઠારી સંત સ્વામીએ જણાવ્યું હતું કે, આ આપણા પૂર્વજોનું…

· 2 min read

વિશ્વમાં પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર વડતાલના મહંતના નાતે મને પ્રતિષ્ઠા મહોત્સવનું પ્રેમભર્યુ આમંત્રણ મળ્યુ

અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રતિષ્ઠા થઈ રહી છે , એ ભારતવર્ષના પાંચસો વર્ષની તપોમયી ધૈર્યભરી પ્રતીક્ષાનું ફળ છે. મને વ્યક્તિગત આત્મગૌરવનો અનુભવ થાય છે. હું આજે સ્વામિનારાયણ સંપ્રદાયના ૨૧ સંતોની પ્રથમ ટુકડી સાથે અયોધ્યા પહોંચ્યો છું. વિશ્વમાં પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર…

· 3 min read

નડિયાદ રૂરલ પો.સ્ટે. હદમાં જાહેરમાં જુગાર રમતા કુલ-૩ ઇસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ નડિયાદ

ગત તા.૧૯-૦૧-૨૦૨૪ ના રોજ એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. દરમ્યાન સલુણ બસ સ્ટેશન પાસે આવતા સ્ટાફના અ.હેડ.કો. મનુભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે સલુણ બળીયાદેવ મંદીર રોડ ખુલ્લા ખેતરમાં ખુલ્લામાં અંગત ફાયદા સારૂ પત્તા-પાનાથી પૈસાથી…

· 1 min read

ઠાસરામાં તળાવના ગંદા પાણી રહેણાંક વિસ્તારમાં ભરાઈ રહેતા રહીશો મુશ્કેલીમાં મુકાયા : રોગચાળો ફાટી નીકળવાની દહેશત

ખેડા જિલ્લાના ઠાસરામાં તળાવનું ગંદુ પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા ત્યાં વસવાટ કરી રહેલા લોકો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઠાસરાના વોર્ડ નં ૩ માં આવેલ બળિયાદેવ વિસ્તાર તેમજ રામનગરના રહેણાંક વિસ્તારમાં તળાવના ગંદા પાણી ફરી વળવાથી ઢીંચણસમાં પાણી…

· 3 min read