નડીયાદ રૂરલના સલુણ હઠ્ઠીપુરા સીમ નહેર પાસે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી લુટ કરતી ગેંગનો સભ્ય ઝડપાયો
ફરીયાદી હિરામન સ/ઓ વિશ્વનાથ સકારામ આવ્હાડ ઉવ.૬૨ ધંધો.નિવૃત રહે.૪૯૬૪-૬૫, સુર્યા એપાર્ટમેન્ટની પાછળ, દિપ્તી ફલેટની સામે, પટેલ સોસાયટી વિસ્તાર નડીઆદ શહેર જી.ખેડા નાઓની ફરીયાદ આધારે નડીયાદ રૂરલ પો.સ્ટે.પાર્ટ.એ.૧૧ ૨૦૪૦૪૫ ૨૪૦૦૩ ૧/૨૦૨૪ ઇ.પી.કો. કલમ. ૧૭૦, ૩૨૩, ૩૬૫, ૩૯૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૨૦(બી) મુજબ…










