Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

Kheda

1,227 stories

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સલામતીના ભાગરૂપે બે સ્થળોએ મોકડ્રિલ યોજાઈ

ગુજરાતમાં સિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' ની યોજાયેલ મોકડ્રિલ અંતર્ગત ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે જુદા જુદા સ્થળોએ શનિવારે સાંજે ૫ થી ૭ દરમિયાન મોકડ્રિલ યોજાઈ હતી. ખેડા જિલ્લામાં બે મહત્વના સ્થળોએ આકસ્મિક હુમલો અને ફાયર જેવી ઘટનાઓના સંજોગો ઉપર…

· 1 min read

KDCC બેંકની ૭૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ : ૨૦ ટકા ડિવિડન્ડ ચૂકવવાનો ઐતિહાસિક નિર્ણય

ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.એટલે કેડીસીસી બેંકના ૭૭ વર્ષના ઇતિહાસમાં છેલ્લા ત્રણેક વર્ષમાં જ બિઝનેસમાં ૬૨.૫૨ ટકાનો વધારો થયો છે, જેનો તમામ શ્રેય કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલ અને નિયામક મંડળના સભ્યોની દીર્ધદ્રષ્ટિ અને ડિજિટલાઇઝેશનને ફાળે જાય છે.…

· 3 min read

વડતાલમાં ખેડા જિલ્લા સહકારી બેંકની ૭૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ખેડા જિલ્લામાં આવેલા ભગવાન સ્વામિનારાયણના સુપ્રસિદ્ધ તીર્થધામ વડતાલમાં ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની ૭૭મી વાર્ષિક સાધારણ સભા મળી હતી.આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ નિમિતે સરકારી મહાસંમેલન પણ મળ્યું હતું. આ પ્રસંગે કે ડી સી સી બેન્કના ચેરમેન તેજસભાઈ પટેલે સહુ…

· 3 min read

ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે વુમેન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ

ખેડા જિલ્લામાં કપડવંજ મુખ્યાજી ગ્રાઉન્ડ ખાતે વુમન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યો. આ ટુર્નામેન્ટના અગ્રણી આયોજક જીનલ પટેલના જણાવ્યા અનુસાર આ પ્રસંગે કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા સાહેબ…

· 1 min read

આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લાના ૭ લાખથી વધુ પશુપાલકોને લાભ

અમૂલ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે દૂધના ખરીદ ભાવમાં વધારો અને અમૂલ દાણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અમૂલ ડેરી દ્વારા તારીખ ૧.૬.૨૦૨૫ સવારથી દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૧૦ નો વધારો કરવામાં આવશે.…

· 2 min read

શ્રી સંતરામ તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્ર તથા શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં સંસ્કાર વિધિ કાર્યક્રમ યોજાયો

શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્યમાં અને કો- ઓર્ડીનેટર રાહુલભાઈ દવે ની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્ર તથા શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં…

· 2 min read

વડતાલધામ સ્વામિનારાયણ મંદિરમાં ૫૦૦ કિલો કેસરકેરીનો આમ્રઉત્સવ ઉજવાયો

વડતાલ  સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તા. ૨૩ શુક્રવારના રોજ અપરા એકાદશીના શુભદિને દેવોને ભરૂચના ઉર્જિતકુમાર ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ૫૦૦ કિલો કેરીનો આમ્ર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. વડતાલ…

· 1 min read

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ વડતાલધામમાં ૨૦૫ રૂમનું અતિથિગૃહનું ભૂમિપૂજન યોજાયું

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામમાં શ્રીગોપાલાનંદ સ્વામી અતિથિ ભુવનનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, એકાદશીના પવિત્ર દિવસે અતિથિ ભૂવનના વિસ્તરણનું કામ હાથ ધરવામા આવ્યું. લાખો યાત્રાળુઓ માટે આજનો દિવસ વધુ ખુશીનો રહેશે. ૨૦૫ ઓરડાના વિશાળ વિસ્તરણમાં આધુનિક સુવિધાઓ ઉમેરાશે. મંદિર…

· 1 min read

નડિયાદ બીવીપી શાખા ઘ્વારા નોટબુક-ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લામાં ભારત વિકાસ પરિષદ નડીઆદ શાખા અને શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે રાહત દરે નોટબુક- ચોપડા વિતરણનો શ્રી આત્મ સિદ્ધિ શાસ્ત્ર રચના ભૂમિ, નડીઆદ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં શાખાના પરિવારજનોના બાળકો માટે વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવેલ.…

· 1 min read

નડિયાદમાં વૃદ્ધનુ એટીએમ કાર્ડ બદલીને એક શખ્સે ૧ લાખ રૂપિયા ઉપાડી લેતા ફરિયાદ

નડિયાદ શહેરમાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે, જેમાં ટાઉન પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદના મંજીપુરા રોડ ખાતે રહેતા ગત 16 મે ના રોજ 63 વર્ષીય મુળજીભાઈ રોહિત…

· 1 min read