Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

Kheda

1,227 stories

ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાતમાં અમિત સોનીની ટ્રેઝરર પદે વરણી

ગુજરાતનુ નામાંકિત એકમાત્ર વિશિષ્ટ ટેક્ષેશેન પ્રેક્ટિસ કરતા એડવોકેટ એસોસિએશન, ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત અમદાવાદની તા. ૧૪/૬/૨૦૨૫ ના રોજ ૫૧મી વાર્ષિક સાધારણ સભા હોટલ રિવેરા સરોવર પ્રોટીકો, અમદાવાદ ખાતે મળી હતી. જેમાં ઇન્ચાર્જ ઇલેકશન સ્ક્રુટિનાઇઝર વારીશ ઈશાની એ વર્ષ ૨૦૨૫-૨૬ માટે…

· 1 min read

નડિયાદના BAPS મંદિર ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે

નડિયાદના બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, યોગીફાર્મ ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ બાબતે નડિયાદ પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલીયા અને મનપા ડેપ્યુટી કમિશનર મહેન્દ્ર દેસાઈની સહ અધ્યક્ષતામાં પ્રાંત કચેરી નડિયાદ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી…

· 1 min read

અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલ ખેડા જિલ્લાના ત્રણ દંપતીઓના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અપાઈ

૧૨ જૂન, પ્લેન ક્રેશની કરુણાંતિકામા ખેડા જિલ્લાના ૧૭ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં, આજે ૧૭, જૂનના રોજ જિલ્લામાં કુલ ૦૭ પ્રવાસીઓના પાર્થિવ દેહને પરીવારને સોંપવામાં આવ્યા અને અંતિમવિધિ કરવામાં આવી. જેમાં, વસોના રામોલ ગામના સ્વ. શ્રી રજનીકાંતભાઈ ચીમનભાઈ દરજી…

· 2 min read

ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ નડિયાદ દ્વારા દૂધ મંડળીના સભ્યોને માહિતગાર કરાયા

મિનિસ્ટ્રી ઓફ કો- ઓપરેશન ભારત સરકારના જોઇન્ટ સેક્રેટરી રમણકુમાર દ્વારા આણંદ જિલ્લાના પણસોરા ગામની સેવા સહકારી મંડળી તથા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત લેવામાં આવી હતી.મુલાકાત દરમ્યાન તેઓ સાથે ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ નડિયાદના કાર્યશીલ ચેરમેન…

· 2 min read

ગળતેશ્વર નદીમાં નાહવા પડેલા હલદરવાસના એક પ્રૌઢને આબાદ બચાવતા હોમગાર્ડના જવાન

ખેડા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર અને સેવાલિયાની મધ્યમાં આવેલી ગળતેશ્વર મહીસાગર નદીમાં સ્નાન કરવા ગયેલા હલધરવાસના એક પ્રૌઢ વ્યક્તિને સેવાલિયા યુનિટ હોમગાર્ડના જવાને વહેતી નદીમાં છલાંગ લગાવીને આબાદ રીતે ડૂબતા બચાવી લીધા હતા, હોમગાર્ડના આ જવાનની કામગીરીથી સર્વત્ર હોમગાર્ડ દળ…

· 2 min read

નડિયાદ રૂરલ પો.સ્ટે હદમાંથી વિદેશી દારૂન ના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ ખેડા-નડીયાદ

પોલીસ અધિક્ષક, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી એસ.જી.પટેલ નાઓની સુચના હેઠળ તારીખ ૧૦-૦૬-૨૦૨૫ ના રોજ એલ.સી.બી સ્ટાફના, અ.હેડકો.મહાવીરસિંહ કાળુભા તથા પો.કો. કુલદિપસિંહ…

· 2 min read

નડિયાદ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠમાં ગુરુકુળ થિમ પર શાળા પ્રવેશ ઉત્સવની ભવ્ય ઉજવણી

શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ, નડિયાદ ખાતે નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ના આરંભ નિમિત્તે શાળા પ્રવેશ ઉત્સવ ગુરુકુળની થીમ પર હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો. વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો અહેસાસ થાય તે હેતુસર એન્ટ્રી પરિસરમાં ગુરુકુળ જેવી માહોલ રચવામાં આવ્યો હતો. બાળકોનું શિક્ષકો…

· 1 min read

કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી

કપડવંજના ડો. મૃગાંક પટેલે સાવરકુંડલા સ્થિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં ૮ વર્ષના નાના બાળકની આંખની પાપણમાં ૨૮ જેટલા જંતુઓ (માથાની જૂ) ઇન્જેક્શન વિના માત્ર ટીપા નાખીને અતિ આધુનિક મશીન દ્વારા બહાર કાઢી અત્યંત જટિલ, રસપ્રદ અને સફળ ઓપરેશન પાર પાડ્યું…

· 3 min read

નડિયાદ ટાઉન પોલીસે નિયમ વિરુદ્ધ ફરતા ૬૪થી વધુ મોટરસાયકલ ડીટેઇન કર્યા

નડિયાદ શહેરમાં રોડ અને ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પોલીસે ફેન્સી નંબર પ્લેટ ધરાવતા અને નંબર પ્લેટ વગરના 64 થી વધુ મોટરસાયકલ ડીટેઇન કર્યા હતા . નડિયાદ ટાઉન પોલીસે ડી માર્ટ, અક્ષર મોટેલ,…

· 1 min read

કરો યોગ – રહો નીરોગ કાર્યક્રમ અંતર્ગત નડિયાદમાં યોગ શિબિર યોજાઈ

કરો યોગ - રહો નીરોગ, નડિયાદના યોગી ફાર્મમાં યોગ શિબિર યોગ શિબિરમાં રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજી દ્વારા નડિયાદના લોકોને યોગના લાભ દર્શાવવામાં આવ્યા હતા તેમજ બે કલાક સુધી યોગ કરાવવામાં આવ્યા હતા. યોગના વિવિધ પ્રકારો દ્વારા કયા કયા…

· 1 min read