Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

Kheda

1,227 stories

ખેડા : નડિયાદ ટાઉન તેમજ પશ્ચિમ પોલીસ દ્વારા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડવા સર્ચ ઓપરેશન શરૂ

ભારત દેશના કાશ્મીરના પહેલગામમાં જે થોડા સમય અગાઉ આંતકવાદી હુમલો થયો અને જેમાં 25 થી 30 જેટલા ભારતીય નાગરિકોના મોત થયા તેનાથી દેશને પણ આખું વિશ્વ શહેમી ગયું છે.. આખી દુનિયાએ આંતકવાદી હુમલાને વખોડી છે ભારત દેશની અંદર દરેક નાગરિકને…

· 2 min read

વડતાલ મંદિરના નવનિયુક્ત ચેરમેન અને કોઠારીએ પોતાનો કાર્યભાર સંભાળ્યો

વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમા અખાત્રીજ વૈશાખસુદ ૩ નું અનેરૂ મહત્વ છે આજના દિવસથી સંપ્રદાયના તમામ શીખર મંદિરોમાં દેવોને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે. વૈશાખમાસમાં અસહ્ય ગરમીથી પ્રભુને ઠંડક મળી રહે તે માટે ભક્તો દ્વારા ચંદનના વાઘા ધરાવવાની પરંપરા છે. ગ્રીષ્મઋતુમાં…

· 2 min read

ખેડા : નડિયાદમાં DG – IG સ્ટેટ લેવલની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં તમામ રેન્જ આઈ.જી.ની ઉપસ્થિતિમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં સેરેમોનિયલ ગાર્ડ ઓફ ઑનર આપી DGP નું સન્માન કરાયું હતું, સાથે જિલ્લા પોલીસના વન પ્લસ 21 ગાર્ડસ દ્વારા DGP નું સેરેમોનિયલ સન્માન કરાયું. DG…

· 1 min read

ખેડા જિલ્લામાં ખાદ્ય ચીજોની ગુણવત્તા તપાસ: ચાર પેઢીઓને રૂ. ૪.૭૫ લાખનો દંડ કરાયો

નડિયાદના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજ વસ્તુઓ ઉપલબ્ધ રહે તે માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન જીલ્લાની ચાર પેઢીઓમાંથી ખાદ્ય સામગ્રીના નમૂનાઓ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ…

· 2 min read

કઠલાલ નગર ને મળી વધુ એક સુંદર ભેટ સરકારશ્રી ની અમૃત ૨.૦ યોજના હેઠળ ૩૮૮.૬૬ લાખ ના ખર્ચે તૈયાર થયેલ ના હેઠળ “પંડીત દિનદયાળ સરોવર”નું આજ રોજ લોકાર્પણ કર્યું

સરકારશ્રી ની અમૃત ૨.૦ યોજના હેઠળ ૩૮૮.૬૬ લાખ ના ખર્ચે તૈયાર થયેલ ના હેઠળ "પંડીત દિનદયાળ સરોવર"નું આજ રોજ લોકાર્પણ કર્યું. આ પંડીત દિનદયાળ સરોવર થી કઠલાલ ની ૫૦ હજાર જનતા ને લાભ મળશે અને ત્યાં એક પ્રવાસ સ્થળ જેવું…

· 1 min read

મહીસા યુગલને મોતને ઘાટ ઉતારનાર નરાધમ – ૮ દિવસના રીમાન્ડ પર

વિકૃતિની તમામ હદ વટાવી મહુધા તાલુકાના મહિસા ખાતે યુવક - યુવતીને મોતને ઘાટ ઉતારી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર પ્રકાશ નિનામાને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મહુધા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલમાં મહુધા પોલીસ દ્વારા આરોપીની વધુ તપાસ કરાઈ…

· 3 min read

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કઠલાલ ખાતે દિશા સમિતિની બેઠક યોજાઈ

સાંસદ દેવુસિંહ ચૌહાણ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કઠલાલ નગરપાલિકા ટાઉન હોલ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ "દિશા" સમિતિની બેઠક યોજાઈ. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત જિલ્લામાં થયેલ…

· 1 min read

નડિયાદમાં વિહિપ-બજરંગ દળ દ્વારા આતંકવાદી ઘટના વિરુદ્ધ ધરણાં

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે આતંકવાદી હૂમલામાં ૨૮ લોકોના મોત નીપજયા હતા. આ ઘટનાથી સમગ્ર દેશમાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ હૂમલા સામે નડિયાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને…

· 1 min read

ખેડા: મીનાવાડા અને નડિયાદ રેલવે સ્ટેશન પરથી દારુના જથ્થા સાથે ૩ ઝડપાયા

ખેડા જિલ્લામાં મહુધાના હે.કો. યશપાલસિંહ અને સ્ટાફ ગઈકાલે રાત્રે પેટ્રોલીગમાં નીકળ્યા હતા. આ દરમિયાન બાતમી મળતા તેમણે મીનાવાડાના માધવપુરા ખાતે રહેતા નરેશ શાંતિભાઈ સોઢાના ઘરે છાપો માર્યો હતો. ત્યારે તે તેના ઘરેથી મળી આવ્યો હતો. પોલીસે તેને સાથે રાખી તેના…

· 2 min read

વડતાલ અને ચરેડમાંથી દેશી દારૂ સાથે એક પકડાયો

ખેડા જિલ્લામા વડતાલ ના હેંકો વિપુલકુમાર અને સ્ટાફ ગઈકાલે સાંજના સમયે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તેઓ ગામના સંજાયા રોડ ઉપર આવેલા ધોરીયા કુવા પાસે ગયા ત્યારે સુશીલાબેન રમેશભાઈ પરમાર નામની મહિલા એક ગેલન લઈને આવી રહી હતી. પોલીસે તેમને ઊભા રાખી…

· 1 min read