Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 32°C

Kheda

1,227 stories

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો કેસરીયો લહેરાતા ખેડા જિલ્લા ભાજપ દ્વારા ભારે આતશબાજી સાથે ઉજવણી

દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ૨૭ વર્ષ બાદ ભવ્યાતિભવ્ય વિજય થયો છે ત્યારે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેચી વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ વિજયોત્સવની ઉજવણી જિલ્લા…

· 1 min read

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં લઠ્ઠાકાંડ ?? ત્રણ વ્યક્તિઓના મોતથી આક્ષેપો થયા !

નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં ત્રણ વ્યક્તિઓના મોતથી ચકચાર મચી જવા પામી છે, પરિવારજનોનો આક્ષેપ છે કે ઝેરી દારૂ પીવાથી આ વ્યક્તિઓની હાલત બગડી હતી, જે આક્ષેપોને લઈ નડિયાદ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરમાં લઠ્ઠાકાંડના…

· 1 min read

નડિયાદ ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ : પાટીદાર અનામત આંદોલન બાદના કેસ પરત ખેંચવાને લઈને સત્તાવાર જાહેરાત

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં જણાવેલ કે, ગુજરાતમાં ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન સમયે હાલ ભાજપના ધારાસભ્ય અને તે સમયના પાટીદાર આંદોલનના ક્ધવીનર હાર્દિક પટેલ સહિત પાટીદાર આંદાલનકારીઓ સામેના ૧૪ કેસો સરકારે પરત…

· 2 min read

રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી નજર ચુકવી દર દાગીના કાઢી ચોરી કરતી કુખ્યાત ગેંગને ઝડપી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારુ સુચના આપેલ. તા.૦૨/૦૨/૨૦૨૫ ના રોજ નડીયાદ ટાઉન પો.સ્ટેશન પાર્ટ એ. ગુ.ર.ન. ૧૦૮/૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨), ૫૪ મુજબનો ગુનો…

· 2 min read

શ્રી સંતરામ મંદિરના ૧૯૪મા સમાધિ મહોત્સવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ

નડિયાદ શ્રી સંતરામ મંદીરના ૧૯૪માં સમાધિ મહોત્સવની ઉજવણીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સહભાગી બન્યા હતા. આ વેળાએ તેમણે શ્રી સંતરામ સમાધિ સ્થળના દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરી બ્લડ ડોનેશન કેમ્પમાં વિશેષ હાજરી આપી હતી. શ્રી સંતરામ સમાધિસ્થાન દ્વારા શ્રી સંતરામ…

· 1 min read

શ્રી સંતરામ મહારાજના ૧૯૪ સમાધિ પર્વે પૂ મોરારિબાપુએ રામકથાના પ્રવાહથી ભક્તિમય કરી દીધા

અવધૂત યોગીરાજ શ્રી સંતરામ મહારાજના ૧૯૪ સમાધિ પર્વે નડિયાદના શ્રી સંતરામ મંદિર પરિસરમાં રામકથાનો પ્રવાહ પાંચમા દિવસે આગળ ધપાવતા પૂ મોરારિબાપુ એ પૂ .રામદાસજી મહારાજ રચિત યોગીરાજ માનસની કેટલીક પંક્તિઓનું ગાન કરી શ્રોતાજનોને સમજાવી હતી અને કહ્યું હતું કે જેના…

· 2 min read

ખેડા જિલ્લાના સેવાલિયા ગામમાં સોસાયટીના રસ્તા બાબતે વિવાદ થતા હવામાં ફાયરિંગ : પોલીસે તપાસ હાથ ધરી

ખેડા જિલ્લાના સેવાલિયા ગામમાં સોસાયટીમાં રસ્તા બાબતે બોલાચાલી થતા મોડી રાત્રે ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી સલીમભાઈ યાકુબભાઈ વ્હોરાની ફરિયાદના આધારે પોલીસે 21 વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર,…

· 1 min read

ગુજરાતની અગ્રણી ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. નડિયાદને વધુ એક એવોર્ડ એનાયત કરાયો

ગુજરાત રાજ્યની અગ્રણી જિલ્લા બેંક ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી નડીઆદને બેંકો દ્વારા પ્રતિષ્ઠિત "Digital Transformation for Better Banking Services" એવોર્ડ"થી સન્માનિત કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સહકારી ક્ષેત્રે whatsapp Banking, Teblet Banking, Loan Manganment System, Mobile…

· 2 min read

વસંતપંચમીના શુભ અવસરે વડતાલ ધામ ખાતે સત્સંગ વંશાવલી લેખનનો શુભારંભ કરાયો

મહાસુદ પાંચમ વસંત પંચમી રવિવારના દિવસે કુંભ તથા પ્રયાગરાજની જેમ હવે વડતાલ ધામ મંદિર ખાતે આચાર્ય રાકેશપ્રસાદજીના વરદ હસ્તે કુલવૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો. આચાર્ય રાકેશપ્રસાદજી તથા સંતો મહંતોના આર્શીવચનથી વડતાલધામ ખાતે જે સત્સંગ વંશાવલી કેન્દ્ર કાર્યરત…

· 2 min read

ખેડા જિલ્લાના નડિયાદમાં સરદાર ભુવનની ૪૬ દુકાનો મુદ્દે હાઈકોર્ટની ડબલ બેન્ચમાં વેપારીઓનું હિત સચવાયું

નડિયાદ શહેરમાં સરદાર પ્રતિમા પાસે આવેલી સરદાર ભુવનની ૪૬ દુકાનો અંગે ભાડૂઆતોએ હાઈકોર્ટની ડબલ બેન્ચ સમક્ષ દાદ માંગી હતી, આ અંગે બુધવારે હાઈકોર્ટની ડબલ બેચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ડબલ બેંચ દ્વારા ત્રણ સપ્તાહનો સમય આપી કમિશનર અને…

· 2 min read