Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

Kheda

1,227 stories

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિ અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતા અને ધારાસભ્યઓની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી, નડિયાદ ખાતે સંકલન સમિતિ અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. જે અંતર્ગત ધારાસભ્યઓ દ્વારા નવા આયુષ્માન કાર્ડ કાઢવા, કાંસ રીપેરીંગ, તળાવ ડેવલપમેન્ટ, હાઈવે પર પ્લાન્ટેશન અને ફેન્સીંગ,…

· 2 min read

પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી ૩.૭૮ લાખનો મુદ્દામાલ કબજે કરતી નડીયાદ પશ્ચિમ સર્વેલન્સ ટીમ

ખેડા જીલ્લામા દારૂ તથા જુગારની બંદી ઉપર અંકુશમાં રાખવા સારૂ મહે, પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા નાયબ પોલીસ અધિક્ષક નડિયાદ વિભાગ, નડિયાદ નાઓ દ્વારા ખેડા જીલ્લાના લીસ્ટેડ બુટલેગરો ઉપર વારંવાર પ્રોહી તથા જુગારની રેઇડો કરી કેસો શોધી કાઢવા સારૂ સુચનાઓ આપવામાં…

· 2 min read

ખેડા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, નડિયાદ ખાતે પ્રાકૃતિક કૃષિ સમીક્ષા બેઠક યોજાઈ

ખેડા જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, નડિયાદ ખાતે પ્રાકૃતિક કૃષિ સમીક્ષા બેઠક યોજાઈ. બેઠક અંતર્ગત જિલ્લામાં પ્રાકૃતિક ખેડૂતોની ક્લસ્ટર બેઝ્ડ તાલીમ, આઇ ખેડુત પોર્ટલની કામગીરી, વેચાણ કેન્દ્રો પર પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનના વેચાણ અંગેની માહિતી સહિતના મુદ્દાઓ પર ચર્ચા…

· 1 min read

નડિયાદ ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે દાદાને અનોખા શેરડીના શણગાર કરાયા

ખેડા જિલ્લાના શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા શેરડીના શણગાર કરવામાં આવ્યા. સવારે 6:30 કલાકે આરતી સમયે દાદાની આજુબાજુ તથા ભોગ સ્વરૂપે નાસિકની સ્પેશિયલ ૨ મણ શેરડી ધરાવવામાં આવી. સાથે સાથે દાદાને સુખડી નો…

· 1 min read

ખેડા જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વમાં સારવાર માટે આવેલ ૪૮ પક્ષીઓમાંથી ૪૫ પક્ષીઓને બચાવી લેવાયા

ખેડા જિલ્લામાં ઉમંગ અને ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવેલા મકરસંક્રાંતિ પર્વમાં એક તરફ લોકો આકાશમાં પતંગ ઉડાવવાનો આનંદ માણતા હતા, તો બીજી તરફ રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે વન વિભાગ, પશુપાલન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલન દ્વારા…

· 2 min read

નરેન્દ્ર મોદી પ્રેરિત ‘પરીક્ષા પે ચર્ચા – ૨૦૨૫’ના પ્રી એક્ટીવીટી ગૃપ ડિસ્કશન સેશનમાં નડિયાદની નામાંકિત મધર કેર સ્કુલના વિદ્યાર્થીની પસંદગી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોર્ડની પરીક્ષા સંદર્ભે અનોખી પહેલ સમાન ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ “પરીક્ષા પે ચર્ચા' નો પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમની આઠમી કડી ‘પરીક્ષા પે ચર્ચા-૨૦૨૫' આગામી બોર્ડની પરીક્ષા પહેલા યોજાશે. આ કાર્યક્રમના પ્રી એક્ટીવીટી રૂપે સ્ટુડીયો ગ્રુપ…

· 2 min read

ખેડા જિલ્લાના વડતાલ મંદિરની ગૌશાળામાં મકરસંક્રાંતીના દિવસે સંતો તથા ભક્તો દ્વારા ગૌપૂજન કરાયું

તા.૧૪ જાન્યુઆરીના રોજ પવિત્ર ધનુર્માસની પુર્ણાહુતી થઇ હતી. સાથે મકરસંક્રાંતી એટલે કે ઉત્તરાયણના દિવસે વડતાલ મંદિર દ્વારા ગોમતી કિનારે આવેલ નૂતન ગૌશાળા ખાતે સંતો તથા હરિભક્તો દ્વારા ગૌપૂજન કરવામાં આવ્યું હતું. ગૌપૂજન વિધિ પુરોહિત ધિરેનભાઇ ભટ્ટે કરાવી હતી. વડતાલ મંદિરના…

· 2 min read

નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે પોષી પૂનમની ઉજવણી : ભવ્ય બોર વર્ષા કરાઈ

ખેડા જિલ્લામાં આવેલ નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે પોષી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડેલ, જેથી મંદિર પરિસર 'જય મહારાજ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું, મંદિર પ્રશાસને ભક્તો માટે વિશેષ આયોજન કર્યું હતું.…

· 1 min read

ખેલ મહાકુંભ- ૩.૦ અંતર્ગત ખેડા જિલ્લા કક્ષા કરાટે સ્પર્ધા ખાતે યોજાઈ

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. ખેડા જિલ્લાએ હંમેશા ખેલાડીઓને પ્રતિભાવને કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડ્યું…

· 2 min read

ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૧૦૦૦ પોષણ કીટનું વિતરણ કરાયું

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૧૦૦૦ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આગામી એક વર્ષ સુધી ૧૦૦૦ ટીબી દર્દીઓને મંદિર દ્વારા પોષણ કીટ નિયમિત આપવામાં આવશે. આ અવસરે સાંસદ દેવુસિંહ ચૌહાણ અને કલેકટર…

· 2 min read