Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

Kheda

1,227 stories

નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર, નવા બસ સ્ટેન્ડ પાસે, નડીઆદ ખાતે દાદાને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર કરવામાં આવ્યા. સવારે 6ઃ30 કલાકે શણગાર આરતી કરવામાં આવી અને સુખડીનો ભોગ ધરાવવામાં આવ્યો. દાદાને મલીન્દો જમાડવામાં આવ્યો. આ કાર્યક્રમમાં પ્રજાસત્તાકદિનની ઉજવણી પર્વે દાદાને રાષ્ટ્રધ્વજ દાદાના…

· 1 min read

ખેડા ટાઉન પોલીસે 72 કલાકમાં 1 કરોડની લૂંટનું પગેરું ઉકેલી નાખી આરોપીઓને પકડી પાડયા

ખેડા નજીક અમદાવાદ-મુંબઈ હાઈવે પર કરાયેલ 1 કરોડની લૂંટના કેસમાં ખેડા પોલીસે 72 કલાકમાં મોટી સફળતા મેળવી છે. આ ગુનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, આ સાથે લૂંટમાં ગયેલા 1 કરોડ પૈકી…

· 2 min read

કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિવસ કાર્યક્રમ નિમિત્તે રિહર્સલ યોજાયું

૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. જેમાં પરેડ, માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક નૃત્યો સહિતના આયોજિત કાર્યક્રમોનું રિહર્સલ કરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવાએ કાર્યક્રમ…

· 1 min read

નડિયાદના શ્રી સંતરામ મંદિરનો ૧૯૪મો સમાધિ મહોત્સવ અંતર્ગત સંત-સપૂત-સાક્ષરની વંદના થશે

નડિયાદ સંતરામ મંદિરના ૧૯૪મા સમાધિ ઉત્સવને સંત. સપૂત સાક્ષર વંદના તરીકે ઉજવાશે. જેમાં અષ્ટમ્ મહંત પ.પૂ. નારાયણદાસજી મહારાજની પુણ્ય દ્વિદશાબ્દી ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ અને સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીની ૧૭૦મી જન્મજયંતિ ઉજવાશે. આ પ્રસંગે વિશ્વવંદનીય સંત પૂ. મોરારિબાપુની રામકથા…

· 2 min read

સાયબર ક્રાઇમ ટીમ ખેડા તથા વડતાલ પોલીસ ટીમ દ્વારા સાયબર અવેરનેસ વિશે માર્ગદર્શન અપાયુ

વડતાલ રઘુવીર વાડી ખાતે વી.ઝેડ.પટેલ કોમર્સ કોલેજના NSS કેમ્પમાં વોલેન્ટિયરને સાયબર અવેરનેસ અપાયું હતું. આ કેમ્પમાં આશરે 70 થી 75 સાયબર વોલેન્ટિયર ને સાયબર અવેરનેસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કેમ્પમાં અજાણ્યા નંબરથી ફોન આવે તેને ટાળવાનું, અજાણ વ્યક્તિને ઓટીપી…

· 1 min read

પાલિકા-તાલુકા પંચાયતની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું : 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી

રાજ્યમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી મનપા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું આજે એલાન કરાયું છે, જેમાં રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીના કાર્યક્રમ અંગે રાજ્યના…

· 1 min read

નડિયાદ કમલમ ખાતે અમુલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ : જિલ્લા ભાજપ પ્રમુખનું મહત્વનું નિવેદન

ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટનું મહત્વનું નિવેદન સામે આવ્યુ છે, જેમાં અમૂલ ડેરીની ચૂંટણી પહેલાં અમૂલના શાસકોએ પ્રોગ્રેસ રીપોર્ટ પ્રજા સમક્ષ મુક્યો છે. ખેડા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વિશ્વ વિખ્યાત અમૂલ ડેરી આજે…

· 2 min read

ખેડા-ડાકોર : વધુ એકવાર ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જગદીશ દવે ગંભીર આક્ષેપો સાથે આવ્યા વિવાદમાં

ખેડા જિલ્લાના ડાકોર મંદિરમાં વધુ એકવાર ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જગદીશ દવે વિવાદમા આવ્યા છે, જેમાં વિનોદભાઈ શિવશંકરભાઈ સેવકે તેઓ સામે ભ્રષ્ટાચાર કૌભાંડ સહિતના ગંભીર આક્ષેપો સાથે પત્ર લખતા ડાકોર પંથકમાં ખડભડાટ મચ્યો છે. વર્ષો જુની પરંપરા મુજબ ગાયોનુ દાન…

· 2 min read

નડિયાદ ખાતે ૨૦ પ્રાથમિક શાળાઓના આંતર શાળાકીય રમતોત્સવ-૨૦૨૫ આયોજન

ખેડા જિલ્લામાં નગર પ્રા.શિક્ષણ સમિતિ, નડીઆદ સંચાલિત કુલ ૨૦ પ્રાથમિક શાળાઓના આંતર શાળાકીય રમતોત્સવ-૨૦૨૫નું તા.૨૦, ૨૧ જાન્યુઆરી-૨૫ દિન: ૨ નું આયોજન બેન્ક ઓફ બરોડાના સહયોગથી કરવામાં આવ્યું. આ રમતોત્સવના ઉદ્ઘાટન સમારોહ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, નડીઆદ ખાતે ખુબ જ ઉલ્લાસપૂર્ણ રીતે યોજાઈ…

· 2 min read

ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણે છાપરા ગામ સ્થિત ટિસ્યુ કલ્ચર લેબની મુલાકાત લઈ લેબકાર્ય પદ્ધતિનું નિરીક્ષણ કર્યુ

ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે મહેમદાવાદના છાપરા ગામે આવેલ એબીસી બાયોટેકનોલોજી પ્રા. લી. ટિસ્યુ કલ્ચર લેબની મુલાકાત લઈ લેબની કાર્ય પદ્ધતિનુ નિરીક્ષણ કર્યુ હતુ. સારી જાતના એક માતૃ છોડમાંથી કેવી રીતે હજારો સમાન છોડ બનાવવામાં આવે છે અને ટિસ્યુકલ્ચર પદ્ધતિથી કઈ…

· 1 min read