શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે નર્સરીથી ધોરણ ચારના બાળકોના સમજણ માટે રથયાત્રાનું આયોજન
શ્રી સંતરામ કેળવણી મંડળ અને શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી નર્સરીથી ધોરણ ચારના બાળકોના સમજણ માટે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં રથયાત્રાનું મહત્વ અને બીજી ઘણી બધી વસ્તુઓ તેમના…










