Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

Kheda

1,227 stories

મહી ઉદવહન સિંચાઈ યોજના માટે ૮૫૨ કરોડની યોજના મંજુર

કપડવંજ તાલુકાના પૂર્વ વિસ્તાર પાણી આધિરીત ખેતી કરતો વિસ્તાર છે.ત્યારે આ વિસ્તારની સમસ્યા ઉપરાંત કઠલાલ, બાલાસિનોર અને વીરપુર તાલુકાના તળાવો ભરવા માટે એપીએમસીના પૂર્વ ચેરમેન નિલેશભાઈ પટેલના પ્રયત્નોથી પંચમહાલના પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ, ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ…

· 2 min read

નડિયાદ શહેરમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ : નિયમનો ભંગ કરતા વાહનચાલકોને દંડ ફટકાર્યા, 10 વાહનોને ડીટેઇન કરાયા

નડિયાદ ટાઉન પોલીસ અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ડ્રાઈવમા શહેરમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં ૪૫ વાહનોને દંડ ફડકાર્યો છે, જ્યારે 10 વાહનોને ડીટેઇન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ ટાઉન પોલીસ દ્વારા ટ્રાફિકને લઈ એક ડ્રાઈવ રાખવામાં આવી…

· 1 min read

વડતાલ : શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની આમંત્રણ સભા લંડનમાં યોજાઈ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલઘામને આંગણે આગામી નવેમ્બરમાં આવી રહેલ શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની આમંત્રણ સભા લંડનમાં યોજાઈ ગઈ. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિશાળ અનુયાયીવર્ગ લંડનમાં રહે છે તે સહુ સત્સંગીઓને આમંત્રણ આપવા માટે ત્રિદિનાત્મક સત્સંગસત્રનું આયોજન વડતાલઘામ લંડન સત્સંગ…

· 2 min read

કપડવંજના 20 વર્ષના યુવાનને ભારત વિભૂષણ એવોર્ડ પ્રાપ્ત

કપડવંજ તાલુકાના તોરણા ગામના વતની, માત્ર 20 વર્ષના જ સાહસિક ઉદ્યોગપતિ શ્રેયાન જીમીતભાઈ પટેલે શ્રેષ્ઠ કંપનીનું સફળ સંચાલન કરવા બદલ નેશનલ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા ભારત વિભૂષણ એવોર્ડ પ્રાપ્ત કરી 42 ગામ કડવા પાટીદાર સમાજ કપડવંજનું ગૌરવ વધાર્યું છે. તેમની…

· 2 min read

ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં કટોકટીનો કાળો દિવસ મનાવાયો

25 જૂન,1975 ભારત રાષ્ટ્ર માટે કટોકટીનો કાળો દિવસ છે. કોંગ્રેસ દ્વારા દેશમાં લોકશાહી ખતમ કરવાનું કૃત્ય થયું હતું. નાગરિક અધિકારોનું હનન કરાયું હતું. પ્રેસની આઝાદી પર સેન્સેરશીપ લાદવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દિવસને કાળો દિવસ તરીકે મનાવાય…

· 2 min read

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે નેશનલ લોક અદાલત યોજાઈ

ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન.એ.અંજારીઆના અધ્યક્ષપણા અને માર્ગદર્શન હેઠળ તાજેતરમાં જિલ્લા ન્યાયાલય નડિયાદ મુકામે આવેલ કોર્ટો સહિત ખેડા જિલ્લાના તમામ તાલુકા મથકે કાર્યરત કોર્ટો ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં…

· 2 min read

ડાકોર પો.સ્ટે. વિસ્તારમાં ડ્રગ્સ વિરોધી રેલીનું આયોજન કરવામાં આવેલ

Internationl Day against Drug Abuse and Illicit Trafficking Day 26 th June, 2024" અન્વયે તા.૨૬/૦૬/૨૦૨૪ ના દિવસે લોકો વચ્ચે માદક પદાર્થના ઉપયોગ તથા હેરા-ફેરી થી થતી આડ અસરો બાબતે જાગૃતી કેળવવા સારૂ અધિક પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત…

· 2 min read

કઠલાલ લસુન્દ્રા પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો

કઠલાલ પાસેથી પસાર થતાં અમદાવાદ ઈન્દોર હાઇવે ઉપર લસુન્દ્રા પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એસએમસી પોલીસ બાતમીના આધારે વોચમાં ઉભી હતી તે દરમિયાન એક ગાડી આવતા તેને ઉભી રાખી હતી અને તેમાં…

· 1 min read

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા જેટકો ડીવીઝન નડિયાદને સુચના અપાઈ

નડિયાદ શહેરમાં જેટકો દ્વારા ૬૬ કે.વી.ની અંડરગ્રાઉન્ડ મહેશ્વરી વીજલાઈન તાજેતરમાં નાખવામાં આવી છે.જેમાં વરસાદ પડતાં કેટલીક જગ્યાએ ખાડા પડી ગયા છે.જેની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરીને તેનો અહેવાલ સુપરત કરવા અને જો કોઈ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી જે તે એજન્સીની…

· 2 min read

ખેડા ટાઉનમા થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં ૩ની અટકાયત કરાઈ

પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષકનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.સીસારા નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ…

· 2 min read