Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

નડિયાદ શહેરમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ : નિયમનો ભંગ કરતા વાહનચાલકોને દંડ ફટકાર્યા, 10 વાહનોને ડીટેઇન કરાયા

નડિયાદ શહેરમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ  : નિયમનો ભંગ કરતા વાહનચાલકોને દંડ ફટકાર્યા, 10 વાહનોને ડીટેઇન કરાયા

નડિયાદ ટાઉન પોલીસ અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ડ્રાઈવમા શહેરમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં ૪૫ વાહનોને દંડ ફડકાર્યો છે, જ્યારે 10 વાહનોને ડીટેઇન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ ટાઉન પોલીસ દ્વારા ટ્રાફિકને લઈ એક ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ બી ભરવાડ તથા સ્ટાફ અને ટ્રાફિકના જવાનો નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનથી સંતરામ રોડ સુધી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટુ-વ્હીલરોને નંબર પ્લેટ ના હોય અને તૂટી ગયેલ નંબર પ્લેટ હોય તેવા અને નો પાર્કિંગમાં પાર્કિંગ કરેલા વાહનોને દંડ કરવામાં આવ્યો હતો.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.