Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

Kheda

1,227 stories

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની ખેડા જિલ્લા ખાતે નિમણૂક બાદ તથા લોકસભા ચૂંટણી શાંતિમય વાતાવરણમાં પુર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટકરની અધ્યક્ષતામાં પ્રથમ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત ધારાસભ્યોએ જિલ્લાની માળખાકીય વ્યવસ્થાઓને લગતા પ્રશ્નો બાબતે સંબધિત વિભાગોના અધિકારીઓ સાથે…

· 1 min read

ખેડા જીલ્લાની જાહેર જનતાને સાયબર ક્રાઇમથી બચવા માટે જિલ્લા પોલીસ દ્વારા જરૂરી સૂચનાઓ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીના હુકમ અન્વયે પોલીસ અધિક્ષકની કચેરી નડીયાદ ખાતે સાયબર ક્રાઇમ સબંધે જાહેર જનતામાં જાગૃતતા આવે તે સબંધીત એક પ્રેસ કોન્ફરન્સ રાખેલ જે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ખેડા જીલ્લાની જાહેર જનતાને સાયબર ક્રાઇમ થી બચવા માટે નીચે…

· 4 min read

ખેડા જિલ્લામાં નડિયાદ- મહેમદાવાદ ખાતે આરટીઓનું ચેકિંગ : 2.77 લાખ દંડ વસૂલાયો

ખેડા જિલ્લાની તમામ શાળાઓમાં ગુરુવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે પ્રથમ દિવસે જ ખેડા જિલ્લા RTO દ્વારા સ્કૂલ વાહનો પર ડ્રાઈવ યોજી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લામાં ગુરૂવારથી સ્કૂલમાં નવા શૈક્ષણિક કાર્યની શરૂઆત થઇ છે, ત્યારે રાજકોટ અગ્નિકાંડની…

· 1 min read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા પ્રાંત કચેરીની સરપ્રાઈઝ વિઝિટ કરતા ખળભળાટ

ખેડા તાલુકા સેવા સદન ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રીએ સરપ્રાઈઝ વિઝીટ કરતા ખળભળાટ મચી ગયો છે, ઓચિંતી મુલાકાતથી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર ખેડા ખાતે દોડતું થયુ હતું, સરપ્રાઈઝ વિઝીટમા બંધ બારણે બેઠક પણ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે, જોકે…

· 1 min read

ખેડા જિલ્લા સહિત ચરોતરમાં આગામી ૨૪ કલાકમાં ચોમાસું દસ્તક દેશે

રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં ચોમાસું દસ્તક દેશે, જેમાં ભારે પવન ફૂકાવાની શક્યતા છે. તથા દક્ષિણ ગુજરાતથી ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત થશે અને છુટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે. સાયક્લોનીક સરક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં…

· 1 min read

વાત્રકકાંઠા વિસ્તારનો મુખ્ય માર્ગ એવો નવો રોડ સાવ જર્જરીત હાલતમાં થઈ જતા અવર-જવરમાં જનતાને ભારે હાલાકી

વાત્રકકાંઠા વિસ્તારને જોડતો જોડતો એકમાત્ર રોડ જેને નવા રોડ તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદ ઈન્દોર હાઇવેને જોડાતો આ એક એવો મુખ્ય માર્ગ એની હાલત જોતો સત્વરે મરામત ઝંખી રહ્યો છે. આ અંગે આ પંથકના અગ્રણી અપ્રુજી ગામના રાકેશસિંહજી સોલંકીના જણાવ્યા…

· 2 min read

ચોમાસું હવે નજીક છે ત્યારે નડિયાદ માઈ મંદિર રેલ્વે ગરનાળામાં ગંદા પાણી ભરાતા લોકો હેરાન

નડિયાદમાં માઈ મંદિર રેલ્વે ગરનાળામાં ગટરનું ગંદુ પાણી બારેમાસ ભરાયેલું રહેવાના કારણે લોકો ગંદા પાણીને સહન કરવા મજબૂર બન્યા છે, ત્યારે ગંદા પાણીના નિકાલ માટે કુંડી નીચે ઉતારવા લાગણી અને માંગણી વ્યાપી છે. નડિયાદ સંતરામ રોડ પરથી માઈ મંદિર તરફ…

· 1 min read

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિ ૬ દિગ્ગજો વધુ ચર્ચામાં

લોકસભા ચુંટણી બાદ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલનો સમાવેશ મોદી કેબિનેટમાં થયો છે એટલે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ કોણ એ ચર્ચા ઉઠી છે, પક્ષમાં પાટીલના અનુગામી કોણ એ ચર્ચાએ તો જોર પકડ્યું જ છે સાથો-સાથ રાજ્ય સરકારમાં…

· 1 min read

આગની પરિસ્થિતિને પહોંચી વળવા નડિયાદ એસટી ડેપોમાં એસટીના કર્મચારીઓને પ્રેક્ટીકલ સમજ અપાઈ

દેશભરમાં ચકચાર મચાવનાર રાજકોટના ગેમઝોન આગની ઘટના બાદ હવે દરેક વિભાગમાં ફાયર સેફ્ટી માટેની તકેદારી રાખવામાં આવી રહી છે, જેને લઈ નડિયાદ ડેપો દ્વારા પણ બસમાં આગ લાગે ત્યારે ડ્રાઇવર, કંડક્ટરે આગ ઓલાવવા માટે શું કરવું જોઈએ તેની તાલીમ શિબિર…

· 1 min read

ખેડા જિલ્લાના કઠલાલ-મહેમદાવાદ પોલીસે નિયમભંગ બદલ વાહનો ડિટેઇન કરયા

ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ઠેરઠેર ટ્રાફિક ડ્રાઈવ અંગે સૂચના આપવામાં આવતા કઠલાલ પોલીસ દ્વારા શહેરના મુખ્ય રસ્તા સહિતના વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોને લઇ ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. જેમાં 63 વાહન ચાલકોને રૂ 31 હજારનો દંડ ફટકાર્યો હતો જ્યારે 4 વાહનો…

· 1 min read