ખેડા જિલ્લામાં 10મા રાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત ‘યોગ સપ્તાહ’ની ઉજવણી કરાઇ
10મા રાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત "સ્વયં ઔર સમાજ કે લિયે યોગ" એ થીમ અનુસાર ખેડા જિલ્લાના કુલ 16 આયુષ્યમાન આરોગ્ય મંદિર અને 09 હોમિયોપેથિક દવાખાના અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પીપળાતા ખાતે તા.14/06/2024 થી 20/06/2024 સુધી 'યોગ સપ્તાહ'ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમો…










