Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

Kheda

1,227 stories

નડિયાદ : સરદાર ધામ યુવા સંગઠન આયોજિત મિશન 2026 અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

સરદારધામ યુવા સંગઠન આયોજિત મિશન -2026 અંતર્ગત યુવાશક્તિના સર્વાંગી વિકાસ માટે થતી પ્રવૃત્તિઓની માહિતી સમાજના છેવાડાના લોકો સુધી પહોંચી શકે તેમજ યુવાનોને જાગૃત કરીને શૈક્ષણિક, વ્યાપારી ક્ષેત્રે ઉપયોગી થઈ શકે તેવા ઉમદા ઉદ્દેશ સાથે નડિયાદ શ્રી સ્વામિનારાયણ મંદિર, યોગી ફાર્મ…

· 1 min read

યાત્રાધામ વડતાલ ખાતે આદિ દેવોને દસ હજાર કિલો આમ્રનો દિવ્ય અન્નકુટ અર્પણ કરાયો

શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અનેકવિધ આયોજનો થઈ રહ્યા છે. સેવા ભક્તિ સ્મરણના કાર્યક્રમ થઈ રહ્યા છે. આ પ્રચંડ ગરમીમાં ચંપલ વિતરણ જેવી સેવાઓ થઈ છે.જે સૌને સરાહનીય રહી છે, રવિવારના રોજ વડતાલ મંદિરમાં બિરાજતા આદિ દેવોને અમદાવાદ એસ.જી.વી.પી. ગુરૂકુળ…

· 2 min read

નડિયાદમાં એક જ દિવસમાં આગ લાગવાના બે બનાવો : જાનહાનિ ટળી

નડિયાદમાં શુક્રવારે આગ લાગવાની બે ઘટના બની હતી, જેમાં જૂની તાલુકા પંચાયત સામે આવેલા પ્લેટિનમ પ્લાઝાના ભોંયતળિયામાં વિજ મીટરમાં આગ લાગી હતી. જેથી જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ટીમે સ્થળ પર પહોંચીને આગને કાબુમાં લીધી હતી. જ્યારે બીજી ઘટના કિડની…

· 1 min read

અનોખા પ્રયાસ થકી વેકેશનમાં ક્યાં નહીં જોઈ હોય આવી ‘હરતી ફરતી ઓપન પાઠ શાળા’

રાજ્યની શાળાઓમાં હાલ વેકેશન હોવાથી શિક્ષણ પ્રવૃત્તિ બંધ છે પણ, પોતાનું સંતાન આજના સમયમાં ક્યાં પાછળ ન રહે તે તમામ પ્રયાસો માવતર કરે છે. ક્યાંક એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસીસમાં વ્હાલ સોયા બાળકોને મોકલે છે તો ક્યાંક ઈતર પ્રવૃત્તિઓ બાળકોને કરાવી વેકેશનનો…

· 4 min read

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા કેરીના દિવ્ય શણગાર કરવામાં આવ્યા

આજે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા કેરી ના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડી નો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. દાદા ને 751 કિલો કેરીનો ભોગ લગાવી…

· 2 min read

માતરમાં બેફામ બનેલ માથાભારે ઈસમોએ ઝઘડો કરી પીએસઆઇ અને ત્રણ પોલીસ કર્મચારી ઉપર હુમલો કરતાં સનસનાટી

માતરના લીંબાસી પોલીસ મથકની હદમાં આવતા પરીએજ ગામના બસ સ્ટેન્ડ પાસે થાર કાર લઈને આવેલા બે માથાભારે ઈસમોએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી તેમની પર હુમલો કર્યો છે.જેમાં રોડ બંધ કરતાં થયેલા ઝગડામાં થાર કારના બે ઈસમો લીંબાસીના PSI ઉપર…

· 5 min read

રાજકોટના અગ્નિકાંડ બાદ કપડવંજ નગરપાલિકા એક્શનમાં

તાજેતરમાં જ રાજકોટમાં બનેલા આગના ગમખ્વાર બનાવમાં બાળકો સહિત મોટેરાઓએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે કપડવંજમાં પણ આવો કોઈ બનાવ બને ત્યારે પાલિકાનું ફાયર વિભાગ કેટલું સજ્જ છે આ પ્રશ્ન હાલ કપડવંજમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે…

· 3 min read

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ વડતાલધામના ૨૦૦ વર્ષ પ્રસંગે તમાકુ નિષિદ્ધ દિવસે યુવકોની પ્રતિજ્ઞા

આજ વિશ્વમાં તંદુરસ્ત જીવન માટે તમાકુ કેટલું ખતરનાક સાબિત થઈ રહ્યુ છે તેની વિગતે વાત કરીને હતી. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન સ્વામી દેવપ્રકાશ સ્વામી વગેરે એ દરેકને આ કાર્ય માટે અખંડ પુરુષાર્થ કરવા જણાવ્યું છે. વ્યસન મુકત સમાજ એ શાંતિયુક્ત…

· 2 min read

વડતાલ ગામ ખાતે ભૂગર્ભ ગટર યોજનાની સંપાદિત થયેલ જમીનના થયેલ વેચાણ દસ્તાવેજ મામલે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની કડક પ્રતિક્રિયા

નડિયાદના વડતાલ ગામ ખાતે આવેલ ભૂગર્ભ ગટર યોજના ની સંપાદિત થયેલ જમીન ના થયેલ વેચાણ દસ્તાવેજ મામલે આકરા પાણીએ થયેલ નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ પ્રતિક્રિયા આપતા રજીસ્ટારને ગમે તેની જમીનનો ગમે તેના નામે દસ્તાવેજ કરી…

· 2 min read

કપડવંજમાં અલગ-અલગ ત્રણ અકસ્માતમાં છ ના મોત

કપડવંજ નજીક પસાર થતાં હાઇવે પર ગણતરીના કલાકોમાં થયેલ અલગ- અલગ ત્રણ અકસ્માતોમાં છ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કપડવંજ તાલુકાના આલમપુરા પાટિયા પાસે ઈકો ગાડીના ચાલકે પોતાનું વાહન ઓવરટેક કરવા જતાં…

· 4 min read