Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

Kheda

1,227 stories

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા શહેરમાં ફાયર સેફટીની ચકાસણી કરવા કડક આદેશ

રાજકોટ ગેમઝોનની કરુણાંન્તિકાના પગલે સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારના આદેશો જારી કરાયા છે ત્યારે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા પણ નડિયાદ પાલિકાના શોપિંગમોલ, થિયેટર, મોટા કોમ્પ્લેક્સ અને જાહેર સ્થળોએ જયાં પ્રજાજનોની સુરક્ષાના હેતુસર ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા કરવા, સુવિધાઓ ના હોય…

· 2 min read

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓની પોસ્ટલ બેલટ ગણતરી અંગેની તાલીમ યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત સમગ્ર દેશમાં 4 જૂનના રોજ મત ગણતરી થનાર છે. ત્યારે મતગણતરી પ્રક્રિયામાં જિલ્લાના ચૂંટણી કામગીરી સાથે જોડાયેલ અધિકારીઓને તાલીમબદ્ધ કરવાના આશય સાથે અધિક નિવાસી કલેક્ટર ભરત જોષીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત, નડિયાદ ખાતે વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓની…

· 1 min read

કપડવંજ તાલુકાના અલવા ગામમાં આવેલ 90 ફૂટ ઊંચું 270 વર્ષ જૂનું આમલીનું વૃક્ષ

કપડવંજ તાલુકાના અલવા ગામમાં આવેલું ખાટી આમલીનું વૃક્ષ તેની જાતિમાં સૌથી જૂનું વૃક્ષ ગણાય છે. ઉપરાંત અન્ય વૃક્ષોની સરખામણીમાં તેની 30 મીટરની ઉંચાઈ અને થડના 7.55 મીટરના સૌથી મોટા ઘેરાવાના કારણે પણ ખૂબ પ્રખ્યાત બન્યું છે. તેનું આયુષ્ય 270 વર્ષ…

· 1 min read

તોપની જેમ અવાજ કરતું વૃક્ષ ગુજરાતના ખેડા જિલ્લાના કઠલાલમાં

દક્ષિણ અમેરિકા ખંડના ગાઢ જંગલોમાં કેનન બોલ ટ્રી નામનું વૃક્ષ જોવા મળે છે. ગાઢ જંગલમાં મૂળ વતન ધરાવતા આ વૃક્ષની હાજરી ગુજરાત-ભારતમાં પણ છે. ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના કઠલાલની શેઠ એમ.આર.હાઈસ્કૂલના પ્રાંગણમાં આ કદાવર વૃક્ષ ઉભું છે. સંભવતઃ ગુજરાતમાં એ…

· 2 min read

કપડવંજના મલકાણા ખાતે પીક અપ વાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

કપડવંજ તાલુકાના મલકાણા ગામની સીમમાં પોલીસે વાહન ચેકીંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલી પીક અપ વાન ઝડપી પાડી હતી. વાનમાં પ્લાસ્ટિકની મીણીયા ખાલી કોથળીઓ નીચેથી રૂપિયા 31 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ બનાવ અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસે 2 શખ્સોની…

· 2 min read

કપડવંજના બનાના મુવાડા પાસે GRD જવાનનું અકસ્માતમાં મોત

કપડવંજ તાલુકાના અંતીસરથી કાપડીવાવ તરફ જતા જીઆરડી જવાન બનાના મુવાડા પાસેથી પસાર થતા તેમનું બાઈક સ્લીપ થઈ જતા કપડવંજ, નડિયાદ અને અમદાવાદ મળીને કુલ-૪ હોસ્પિટલમાં ફર્યા બાદ અંતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતાં ત્યાં તેમનું મોત નિપજ્યું…

· 2 min read

વડતાલધામમાં આઠમી સહજાનંદી બાળ યુવા શિબિર યોજાઈ : 5000 બાળ- બાલિકા-યુવાનોની શ્રીજીમાં આહ્લલેક

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે તારીખ 24 થી 26 મે' દરમિયાન યોજાયેલી ત્રિ'દિવસીય સહજાનંદી બાળ-યુવા શિબિરની રવિવારે સાંજે પૂર્ણાહુતિ થઈ હતી. આ શિબિરમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના 5000 બાળક- બાલિકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.અમેરિકામાં સત્સંગ વિચરણ કરી રહેલા આચાર્ય…

· 2 min read

નડિયાદ ટાઉન પોલીસ ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું

નડિયાદ ટાઉન પોલીસ ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યો હતું, ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પોલીસ સ્ટાફની રજૂઆત સાંભળવામાં આવી હતી, જેમાં સલાહ-સૂચન આપી ચકાસણી હાથ ધરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં નડિયાદ…

· 1 min read

રાજકોટમાં ભીષણ આગમાં મૃત્યુ પામેલા 28 જેટલા લોકોને ખેડા જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

રાજકોટના ટી.આર.પી. ગેમિંગ ઝોનમાં લાગેલી ભયંકર આગની લપેટમાં 28 જેટલા લોકો નિર્દોષ મૃત્યુ પામ્યા છે, આ ઘટનામાં મોતને ભેટનાર મૃતકોના આત્માને શાંતિ મળે અને પરિવારજનોને જલદીથી ન્યાય મળે તે હેતુસર ખેડા જીલ્લા હોમગાર્ડ દળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ખાસ કાર્યક્રમનું…

· 1 min read

રાજકોટ આગ દુર્ઘટના બાદ નડિયાદ ફાયરવિભાગ એનઓસીની તપાસમાં દોડ્યું

રાજકોટ ખાતેની ગેમઝોન ખાતે બનેલ આગજન્ય ઘટનામા ત્રીસ જેટલાના મોત થવા પામતાં નડિયાદ ફાયરવિભાગ હરકતમાં આવી નડિયાદ શહેરમાં આવેલ તમામ મોલ, મલ્ટીપ્લેક્સમાં પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં કોલેજ રોડ પર ધમધમતા ૪…

· 1 min read