Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 32°C

Kheda

1,227 stories

નડિયાદ ટાઉન પો.સ્ટે હદમાંથી IPL T-20 ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા એક ઇસમ ઝડપાયો

પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ નાઓએ હાલમાં IPL T-20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટીંગના જુગારની બદીને નેસ્ત નાબુદ કરવાના અસરકારક પેટ્રોલીંગ કરી આવી અસામાજીક પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા કરેલ સુચનાની અમલવારીના ભાગરૂપે કે.આર.વેકરીયા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન…

· 2 min read

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા બાળપણથી અલગ અલગ સ્વરૂપોના દિવ્ય શણગાર કરાયા

આજે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા બાળપણથી અલગ અલગ સ્વરૂપો ના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડી નો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. દાદા ના બાળપણ થી…

· 1 min read

ખેડા જિલ્લામાં ગરમ પવનો ફૂંકાતા ૪૩ ડિગ્રીએ તાપમાન : શહેરીજનો ત્રાહિમામ

ખેડા જિલ્લામાં ગતરોજથી વાદળો હટી ગયા બાદ ગરમીનો પારો છથી સાત ડિગ્રી વધીને ૪પને સ્પર્શ્યો હતો, જેના કારણે અંગ દઝાડતી કાળઝાળ ગરમીથી ખાસ કરીને શહેરીજનો ત્રાહિમામ થયા છે, આજે સવારે ચરોતરમાં ગરમીનો પારો ૩૭ ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. જે બપોરે…

· 2 min read

ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ ‘અક્ષરભુવન’ ખેડા જિલ્લાના વડતાલમાં 38,800 ચોરસ યાર્ડમાં બનશે

વડતાલ ધામ દ્વારા અનેક ઐતિહાસિક કાર્યો થયા છે. ફરી એકવાર વડતાલ ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલમાં ગોમતી સરોવરના કિનારે 38,800 ચોરસ યાર્ડના વિશાળ વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ "અક્ષરભુવન" સાકાર થવા જઈ રહ્યું છે. વર્ષોથી…

· 2 min read

કપડવંજ તાલુકાની નદીઓમાં ગેરકાયદે રેતી ખનનનો ચાલતો મસ મોટો વેપાર

લોકમાતા ગણાતી નદીઓ જાણે બે નંબરીયાઓની મિલકત બની ગઈ હોય તેમ રોજની હજારો ટન રેતી ગેરકાયદેસર અને કોઈ રોક- ટોક વગર વેચવામાં આવી રહી છે. કપડવંજ તાલુકાની મહોર અને ધામણી નદીઓમાંથી વર્ષોથી મોટા પાયે રેતી ખનનનો ધંધો મોટા પાયે ચાલી…

· 2 min read

ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે માઇ મંદિર ખાતે ભગવાન પરશુરામના પૂજા નું આયોજન કરાયું

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ખેડા જિલ્લા દ્વારા ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે માઇ મંદિર ખાતે ભગવાન પરશુરામના પૂજા નું આયોજન કરવામાં આવેલ હતું. આ પૂજામા જિલ્લા પ્રમુખ ધીરજભાઈ શુકલા, મહામંત્રી સુધીરભાઈ ઉપાધ્યાય, મુખ્ય સંગઠક…

· 2 min read

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા સરગવાની સિંગોના દિવ્ય શણગાર

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા સરગવાની સિંગો ના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડી નો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. દાદાને 20 કિલો સરગવાની સિંગો નો ઉપયોગ…

· 1 min read

મહેમદાવાદ શહેરમાં ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાતા પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ મહેમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પંચમુખી હનુમાન મંદિરેથી ઢળતી સંધ્યા પૂર્વે નીકળેલી એક ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરીને મહેમદાવાદના સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક…

· 2 min read

નડિયાદ : નાનાવગામાં 33 દિકરીના એક રૂપિયામાં ક્ષત્રિય સમાજનો ભવ્ય લગ્નોત્સવ સંપન્ન થયો

નાનાવગા ગામમાં સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ ધ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજમાં ખોટા કુરિવાજો નાબૂદ કરવા અને લગ્નપ્રસંગમાં ખોટા ખર્ચાઓથી સૌને બચાવવા માટે ચુસ્ત નિયમોની સખ્ત મહેનતથી દિપક સર્વ જન ટ્રસ્ટ નાનાવગા ગામમા પ્રમુખ રણજીતસિંહ…

· 1 min read

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં દેવોને અખાત્રીજથી ચંદનના વાઘા ધરાવવાનો પ્રારંભ થયો

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન દેવોને આજ અખાત્રીજ તા. ૧૦-૫-૨૦૨૪ને શુક્રવારથી તા. ૨૧-૬-૨૦૨૪ને શુક્રવાર સુધી ચંદનના વાઘા ધરાવવામાં આવશે. વડતાલ મંદિરના કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે ગ્રીષ્મઋતુમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં દેવોને ચંદનના વાઘા ધરાવવાની પરંપરા છે વડતાલ…

· 1 min read