લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : મહુધા ખાતે ભવાઈ દ્વારા અનોખો મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ૦૭ મેના રોજ મતદાન થનાર છે ત્યારે ખેડા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં મહુધા તાલુકાના ચુણેલ અને અલીણા ગામે મતદાન જાગૃતિ માટે ભવાઈ દ્વારા મતદાન માટેનો…










