વડતાલમાં આજે ૫.૮૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ભૂમિપૂજન સંપન્ન.
વડતાલનો વિકાસ તમારા સહુની કલ્પના બહારનો થશે : ધારાસભ્ય પંકજ દેસાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વ વિખ્યાત યાત્રાધામ વડતાલ ખાતે આજે ૫.૮૬ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન ...
નડિયાદ શ્રી સંતરામ મંદિરના 193મા સમાધિ મહોત્સવની તૈયારીઓ શરૂ : અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે
સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સંતરામ મંદિરના 193માં સમાધિ મહોત્સવ નિમિત્તે આગામી દિવસોમાં ભારતના વિખ્યાત કથાવ્યાસની કથા યોજાશે. નડિયાદના આંગણે 1008 મા કનકેશ્વરીદેવીજીના શ્રીમુખે સૌપ્રથમ વખત શિ...
ખેડા જિલ્લા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર ભાજપમાં જોડાયા
ખેડા જિલ્લા કોંગ્રેસ મહુધા ના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર આજે ભાજપમાં જોડાતા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આજે ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામ...
કપડવંજ વિધાનસભાના 150 થી વધુ કોંગ્રેસ તથા આપના કાર્યકરો ભાજપમાં જોડાયા
કપડવંજ વિધાનસભાના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 150 થી વધુ હોદ્દેદારો, કાર્યકરોએ આજે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, એપીએમસીના પૂર્વ ...
શ્રીરામ જન્મભૂમિમા પ્રતિષ્ઠા ઉત્સવના દર્શનાર્થે પહોંચેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો
અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રતિષ્ઠા થઈ રહી છે એ ભારતવર્ષના પાંચસો વર્ષની તપોમયી ધૈર્યભરી પ્રતીક્ષાનું ફળ છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના ૨૧ સંતોની પ્રથમ ટુકડી સાથે અયોધ્યા પહોંચ?...
કપડવંજના કોસમ ગામે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ લાભાર્થીઓને કીટ વિતરણ કરાઇ
કપડવંજ તાલુકાના કોસમ ગામે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વોટર સેડ કોમ્પોનન્ટ, પ્રોડક્શન સિસ્ટમ અને માઈક્રો એન્ટરપ્રાઈઝ હેઠળ લાભાર્થીઓને ચાપ કટર કીટનું વિતરણ કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય ...
કપડવંજના ઝાલા રામ મહારાજ અયોધ્યા જવા રવાના
કપડવંજના ગોપાલપુરામાં આવેલ શ્રી રામદેવજી મંદિરના પૂજારી પુજ્ય સંત શ્રી ઝાલારામ મહારાજને અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ મળ્યું હતું. શ...
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઇ દ્વારા ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા જન અભિયાન હાથ ધરાયું
સ્વચ્છ ભારત મિશન થકી માન.પ્રધાનમંત્રી ઘ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધ?...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ખેડા જિલ્લામાં માંસની દુકાનો બંધ રાખવા કલેક્ટરને રજૂઆત કરાઈ
આગામી ૨૨મી જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ૫૦૦ વર્ષ બાદ પ્રભુ શ્રી રામ નિજ મંદિરમાં પુનઃ પધરામણી કરી રહ્યા છે. આ પ્રસંગે...
જાહેરમાં જુગાર રમતા કુલ-૫ ઇસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ નડિયાદ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ગત ...