કોલકાતા ગેંગરેપ કેસ: મુખ્ય આરોપી મનોજીત મિશ્રા પર વધુ એક વિદ્યાર્થીનીએ લગાવ્યો ગંભીર આરોપ
કોલકાતા ગેંગરેપ કેસે વધુ એક ચોંકાવનારો વળાંક લીધો છે, જ્યારે મનોજીત મિશ્રા સામે વધુ એક વિદ્યાર્થીનીએ આક્ષેપ કર્યો છે કે બે વર્ષ અગાઉ કોલેજ ટ્રિપ દરમિયાન તેણે તેના પર શારીરિક શોષણ કર્યો હતો. ...
બળજબરીથી સંબંધ બાંધ્યા, શરીર પર બચકાં ભર્યાના નિશાન, કોલકાતા સામૂહિક દુષ્કર્મ કેસના મેડિકલ રિપોર્ટમાં ખુલાસા
દક્ષિણ કોલકાતા લૉ કોલેજમાં એક 24 વર્ષીય વિદ્યાર્થિની સાથે થયેલી સામૂહિક દુષ્કર્મની હ્રદયદ્રાવક ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે 25 જૂનના રોજ, કોલેજના ?...
‘હું કગરતી રહી, પગ પકડ્યાં પણ ત્રણેયે મારી ન સાંભળી..’, કોલકાતા સામૂહિક દુષ્કર્મ પીડિતાની આપવીતી
કોલકાતાની સાઉથ કલકત્તા લૉ કોલેજમાં અભ્યાસ કરનારી 24 વર્ષીય વિદ્યાર્થિનીએ ત્રણ લોકો પર સામુહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પીડિતાનો આરોપ છે કે, આ ઘટના ત્યારે બની જ્યારે તેણે મુખ્ય આરોપી 31 વર્?...
CBIની મોટી કાર્યવાહી, ભૂપેશ બઘેલ સહિત 6 લોકો વિરુદ્ધ FIR દાખલ, જાણો સમગ્ર મામલો
મહાદેવ એપ ઓનલાઈન સટ્ટાબાજી કૌભાંડની તપાસ કરી રહેલી CBI એ ગયા અઠવાડિયે 60 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા છત્તીસગઢ, ભોપાલ, કોલકાતા અને દિલ્હીમાં પાડવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન રાજક...
પ્લેનના મુસાફરો માટે સારા સમાચાર, અમદાવાદથી દેશના 4 મોટા શહેર માટે મળશે સીધી ફ્લાઇટ
અમદાવાદ ઍરપૉર્ટથી હવે કેરળના કોચીન, ત્રિવેન્દ્રમ, કોલકાતા અને આસામના ગુવાહાટી જવા માટે સીધી ફ્લાઇટ મળી જશે. વાસ્તવમાં ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સીધી ફ્લાઇટ શરુ કરી દેવામાં આવી છે. આ ચાર શહેર?...
કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ: આરજી કર હોસ્પિટલના જૂનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત, 41 દિવસ પછી કામ પર પરત ફરશે
કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસને લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલા ડૉક્ટરોએ કામ પર પરત ફરવાની જાહેરાત કરી છે. આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ-હત્યા કેસને લઈને 9 ઑગસ્ટથી ?...
કોલકાતા જઘન્યકાંડની તપાસમાં હવે EDની રેડ, એકસાથે 100 અધિકારીઓની ટીમ પહોંચી ઘટનાસ્થળે
કોલકાતા બળાત્કાર-હત્યા કેસ સાથે સંબંધિત આરજી કાર હોસ્પિટલ કેસમાં ED અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ EDની ટીમો ઓછામાં ઓછા 3 સ્થળોએ દરોડા પાડી રહી છે. EDની ટીમ હાવડ...
’30 વર્ષમાં આવો કેસ જોયો નથી’, કોલકાત્તા દુષ્કર્મ-હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં શું-શું થયું?
કોલકાત્તાની આર. જી. કર મેડિકલ કૉલેજમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાના કારણે દેશભરમાં આક્રોશ છે. આ કેસની સુનાવણી આજે (22મી ઑગસ્ટ) સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સ...
કોલકાતા મહિલા કેસમાં CBI આજે સુપ્રીમ કોર્ટમાં આપશે સ્ટેટસ રિપોર્ટ
કોલકાતા (Kolkata)ની આરજીકર મેડિકલ કોલેજ (RG Kar Medical College) હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની તપાસ કરી રહેલ CBI ગુરુવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ અત્યાર સુધીની તપાસનો પ્ર...
કોલકત્તામાં થયેલ મહિલા તબીબ ઉપર થયેલ બળાત્કાર અને હત્યા મામલે IMA દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદન આપ્યુ
૯ ઓગસ્ટના પશ્ચિમ બંગાળના કોલકત્તા ની આર.જી કારની હોસ્પિટલમાં થયેલ મહિલા ડોકટર ઉપર ગેંગ રેપ અને હત્યાના બનાવ ને લઈ ઇન્ડિયન મેડિકલ એસોિયેશન દ્વારા ૨૪ કલાક સુધી કામ થી અળગા રેહવા માટે અને સરકા?...