જમ્મુ-કાશ્મીરમાં સરહદ પાર આતંકી કનેક્શન સામે મોટી કાર્યવાહી, અનેક સ્થળોએ સશસ્ત્ર દળોના દરોડા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી નેટવર્ક સામે સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓએ એક વ્યાપક અને સંકલિત અભિયાન શરૂ કર્યું છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે, જમ્મુ-કાશ્મીર પોલીસ, કેન્દ?...
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, એક આતંકી ઠાર, અધિકારી સહિત ત્રણ જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુડ્ડાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારીની જબરદસ્ત અથડામણ શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોએ ગુડ્ડાર ગામમાં આતંકવાદીઓની હાજરી વ?...
કુલગામ એન્કાઉન્ટર ચોથા દિવસે યથાવત: હમણાં સુધી 3 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ચાલી રહેલું એન્કાઉન્ટર ચોથા દિવસે પણ યથાવત છે, જ્યાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘમાસાણ લડાઈ ચાલુ છે. કુલગામના અખલ દેવસર વિસ્તારમાં 1 ઓગસ્ટે આ એન્કાઉન્?...
જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, કુલગામમાં એક આતંકીને ઠાર માર્યો
જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં હાલ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઘમાસાણ એન્કાઉન્ટર ચાલી રહ્યો છે. સુરક્ષા દળોને મળેલી ગુપ્ત માહિતીના આધારે દક્ષિણ કાશ્મીરના અખાલ વિસ્તારમાં જંગલ?...
જમ્મુ-કાશ્મીર: કુલગામ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદી ઠાર, સેનાના 4 જવાન અને એક પોલીસ અધિકારી ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અઠડામણ થઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જોકે, આ અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકાર?...
સુરક્ષાદળોની મોટી સફળતા, કુલગામમાં લશ્કરના ટૉપ કમાન્ડર સહિત ત્રણ આતંકીને ઠાર કર્યા
ભારતીય સુરક્ષા દળોને દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ લશ્કર-એ-તોઈબાના ટૉચના કમાન્ડર બાસિત અહમદ ડાર સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે...
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ફસાયા આતંકી, સુરક્ષાદળોએ ઠાર મારવા શરૂ કરી એન્કાઉન્ટરની કાર્યવાહી
જમ્મુ-કાશ્મીર ઝોન પોલીસે (Jammu Kashmir Zone Police) કુલગામના (Kulgam Encounter) કજ્જર વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણની વાત સ્વીકારી છે. પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં 1-2 આતંકીઓ ફસાયેલા હોવાની આશંકા છ?...
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ત્રણ જવાનો શહીદ.
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ (Martyr) થયા છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલા આ ત્રણેય જવાનો આતંકીઓ સાથેની અથડામણમાં ઘાયલ થ?...
કુલગામમાંથી ગુમ થયેલો સેનાનો જવાન પરત મળ્યો:ADGP કાશ્મીરે કહ્યું- મેડિકલ ચેક-અપ બાદ તેની પૂછપરછ કરાશે.
25 વર્ષીય જાવેદ અહેમદ કુલગામ જિલ્લાના અસ્થલ ગામનો રહેવાસી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે શનિવારે રાત્રે લગભગ 8 વાગ્યે આતંકવાદીઓએ તેની કારમાંથી તેમનું અપહરણ કર્યું હતું. કારમાંથી લોહીન?...