બંગાળ ચૂંટણી પહેલા પીએમ મોદીનો અંતિમ પ્રચાર : બેરકપુરમાં જનસભા, ‘હવે સીધો શપથગ્રહણમાં આવું’ વિશ્વાસ વ્યક્ત
પશ્ચિમ બંગાળમાં 29 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે અને આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. આ વચ્ચે પીએમ મોદી એ બેરકપુરમાં વિશાળ જનસભાને સંબોધી હતી. તેમણે જણાવ્યું કે હવે બંગાળની “દશા અને દિશ?...
બંગાળ ચૂંટણીમાં હલચલ, 4 કલાકમાં બદલાયું આખું રાજકીય સમીકરણ
પશ્ચિમ બંગાળમાં 29 એપ્રિલે યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. મમતા બેનર્જીના એક વાયરલ વીડિયોને લઈને વિવાદ ઉભો થયો છે, જેના કારણે ચૂંટણી પૂર્વે રાજકીય સમીકરણોમાં ફેર?...
AAPને મોટો ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોને ભાજપમાં જોડાવાની સત્તાવાર મંજૂરી
Aam Aadmi Party (AAP)ને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રાજ્યસભા સચિવાલયે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને રાઘવ ચઢ્ઢા સહિતના સાતેય બાગી સાંસદોને હવે Bharatiya Janata Party (BJP)ના સભ્યો તરીકે માન્યતા આપી છે. આ મોટા રાજકીય બદ?...
સુરત અલથાણ છેડતી કેસમાં નવો વળાંક, વાયરલ ઓડિયો ક્લિપથી રાજકીય કાવતરાની ચર્ચા તેજ
સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીના કેસમાં હવે નવો ઘટસ્ફોટ સામે આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક ઓડિયો ક્લિપના આધારે આ સમગ્ર ઘટનાને રાજકીય કાવતરું ...
અરવિંદ કેજરીવાલનો મોટો નિર્ણય : દિલ્હી હાઇકોર્ટમાં હાજર નહીં રહેવા જાહેર કર્યો ‘સત્યાગ્રહ’
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલએ દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ હવે તેમની કોર્ટમાં ન તો વ્યક્તિગત રી?...
અમદાવાદના શ્યામલમાં ભીષણ આગ : શાંગરિલા-2 બિલ્ડિંગમાં હાહાકાર, જિમમાંથી લોકોનો બચાવ
અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલી શાંગરિલા-2 બિલ્ડિંગમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બિલ્ડિંગના મોટા હિસ્સાને પો...
સુરતના લાલગેટમાં ચોંકાવનારી ઘટના : 5 વર્ષના બાળક સાથે દુષ્કૃત્ય, કિશોર વિરુદ્ધ POCSO હેઠળ કેસ
સુરત શહેરના લાલગેટ વિસ્તારમાંથી બાળ સુરક્ષાને ઝંઝોળી નાખે તેવી ગંભીર ઘટના સામે આવી છે. અહીં એક મસ્જિદના બાથરૂમમાં 5 વર્ષના બાળક સાથે દુષ્કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ મામલે 15 વર્ષી?...
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો : AAPના વીડિયો પર વિવાદ, હર્ષ સંઘવીના સવાલો
ગુજરાતમાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વિવિધ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે, પરંતુ આ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ના કેટલાક નેતાઓના વીડિયોએ ચર્ચ...
અમિત શાહનો 27-28 એપ્રિલે ગુજરાત પ્રવાસ, સોમનાથ મહાદેવના દર્શન સાથે વિકાસ કાર્યોની સમીક્ષા
દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 27 અને 28 એપ્રિલે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે દર્શન કરીને ભગવ?...
મુંબઈમાં યુવતીની ઓનલાઇન સતામણી કેસ, અશ્લીલ મેસેજ અને વિડિયો મોકલનાર આરોપી ઝડપાયો
મુંબઈના એગ્રીપાડા વિસ્તારમાંથી મહિલા સુરક્ષાને લઈને ચિંતાજનક અને શરમજનક ઘટના સામે આવી છે. 19 વર્ષની યુવતીને તેના પૂર્વ સહકર્મી દ્વારા સતત અશ્લીલ મેસેજ, બીભત્સ વીડિયો અને ફોન કોલ દ્વારા માન?...