નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય : 52 માંથી 51 બેઠકો કબજે
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય અને ઐતિહાસિક જીત નોંધાવી છે. નડિયાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે એકતરફી વિજય મેળવી સત્તાના સૂત્રો પોતાન...
દાઉદ ઇબ્રાહિમના વિશ્વાસુ સલીમ ડોલાને તૂર્કીથી ભારત લવાયો, વૈશ્વિક ડ્રગ નેટવર્કનો હતો માસ્ટરમાઈન્ડ
ભારતીય સુરક્ષા એજન્સીઓએ મોટી સફળતા હાંસલ કરતાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલના માસ્ટરમાઈન્ડ સલીમ ડોલાનું ભારતમાં પ્રત્યાર્પણ કર્યું છે. 26 એ?...
નાશિક TCS હેરેસમેન્ટ અને ધર્માંતરણ કેસ : નિદા ખાનની જામીન અરજી પર નિર્ણય 2 મે સુધી અનામત
મહારાષ્ટ્રના નાશિકમાં ચર્ચાસ્પદ TCS સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને કથિત ધર્માંતરણ કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. મુખ્ય આરોપી નિદા ખાન દ્વારા દાખલ કરાયેલી આગોતરા જામીન અરજી (ABA) પર સુનાવણી પૂર?...
પટિયાલામાં રેલવે ટ્રેક પાસે લો-ઇન્ટેન્સિટી બ્લાસ્ટ, અજ્ઞાત મૃતદેહ મળતા તપાસ તેજ
પંજાબના પટિયાલા જિલ્લામાં સોમવારે મોડી રાત્રે શંભૂ-અંબાલા રેલવે ટ્રેક નજીક થયેલા શક્તિશાળી ધડાકાએ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી છે. રાત્રે અંદાજે 10 વાગ્યે માલગાડીઓ માટે અનામત ટ્રેક પા?...
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : મતગણતરી શરૂ, મહાનગરપાલિકાથી તાલુકા પંચાયત સુધી પરિણામોનો રોમાંચ
ગુજરાતમાં 26 એપ્રિલ 2026ના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી બાદ આજે એટલે કે 28 એપ્રિલ 2026ના રોજ રાજ્યભરમાં મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીને રાજકીય વિશ્લેષકો આગામી વિધાન?...
AAP ધારાસભ્ય ચૈતર વસાવા ફરી વિવાદમાં, ભરૂચમાં યુવકને લાફો મારવાનો વીડિયો વાયરલ
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. ભરૂચની એક કંપનીમાં થયેલી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ એક યુવક સાથે જાહેરમાં મારામ...
રામ, ભરત અને હનુમાનજીની યાત્રા સમજાય તો રામાયણ સાર પ્રાપ્ત થાય
શ્રી કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા પૂર્ણાહુતિ થઈ. રામ, ભરત અને હનુમાનજીની યાત્રા સમજાય તો રામાયણ સાર પ્રાપ્ત થાય તેમ મોરારિબાપુએ સમજાવ્યું. ગોહિલવાડના ...
8મો પગાર પંચ : 45 લાખ કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો માટે ખુશખબર
દેશના લગભગ 45 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. 8th Pay Commissionએ હવે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ કરી છે અને વિવિધ રાજ્યોમાં કર્મચારી...
સુરતમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026’: ટેક્સટાઈલ ઉદ્યોગને મળશે વૈશ્વિક ઉછાળો, રોકાણ માટે ખુલશે નવા દ્વાર
દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા માટે 1 અને 2 મે 2026ના રોજ ઑરો યુનિવર્સીટી ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ યોજાવાની છે. આ કોન્ફરન્સથી ખાસ કરીને ટેક્સટાઈલ ઉદ્યોગમાં મોટ?...
ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાનો ખુલાસો : “મારી પાસે 3 વિકલ્પ હતા” – નવા વીડિયોથી રાજકીય ચર્ચા તેજ
રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા હાલમાં રાજકીય ચર્ચાના કેન્દ્રમાં છે. તાજેતરમાં Aam Aadmi Party (AAP) છોડીને Bharatiya Janata Party (BJP)માં જોડાયા બાદ તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાના નિર્ણય પાછળના કારણો ?...