click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ
Gujarat

ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ

ઝઘડિયા GIDCની કંપનીએ સીનસપાટા કરવા પહોંચી ગયેલા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક યુવકને લાફો મારી દીધો હતો, જે મામલે ધારાસભ્ય વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

Last updated: 2026/04/29 at 5:30 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE
Highlights
  • ઝઘડિયા GIDCમાં ધારાસભ્ય ચૈતર વસાવા વિવાદમાં
  • યુવકને લાફો મારવાનો આક્ષેપ
  • ઘટનાનો વિડિયો વાયરલ
  • કુલ 3 FIR દાખલ
  • આગની ઘટના બાદ વળતર બેઠક દરમિયાન વિવાદ

ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી એક કંપનીમાં બનેલી ઘટનાએ રાજકીય રંગ ધારણ કર્યો છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ત્રણ અલગ-અલગ FIR દાખલ કરવામાં આવી છે.

Contents
શું છે સમગ્ર ઘટના?બોલાચાલીથી લાફા સુધી વાત પહોંચી:ત્રણ FIR દાખલ:ધારાસભ્યની પ્રતિક્રિયા:

મુખ્ય આક્ષેપ એ છે કે ધારાસભ્યએ એક યુવક સાથે બોલાચાલી દરમિયાન તેને લાફો માર્યો હતો, જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

શું છે સમગ્ર ઘટના?

ચાર દિવસ પહેલા ઝઘડિયા GIDCની એક કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં કેટલાક કર્મચારીઓ દાઝી ગયા હતા. સારવાર દરમિયાન એક કર્મચારીનું મોત થયું હતું.

કંપની દ્વારા મૃતકના પરિવાર સાથે વળતર અંગે ચર્ચા કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી. તે દરમિયાન AAPના ધારાસભ્ય ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા.

બોલાચાલીથી લાફા સુધી વાત પહોંચી:

ઘટનાસ્થળે હાજર મૃતકના પરિવારજનો અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ હતી. પરિવારજનોએ ધારાસભ્યના વર્તનનો વિરોધ કરતા તેમને પરત જવા કહ્યું હતું.

આ દરમિયાન એક યુવક સાથે તીખી બોલાચાલી બાદ ચૈતર વસાવાએ ઉશ્કેરાઈને તેને લાફો મારી દીધો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ત્રણ FIR દાખલ:

મીડિયા અહેવાલો અનુસાર, ચૈતર વસાવા સામે કુલ ત્રણ FIR નોંધવામાં આવી છે:

  • યુવકને માર મારવાના મામલે
  • સરકારી કામગીરીમાં દખલગીરી કરવા બદલ
  • કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ

ધારાસભ્યની પ્રતિક્રિયા:

FIR નોંધાયા બાદ ચૈતર વસાવાએ કહ્યું કે તેઓ ડરતા નથી અને જો તેઓ જેલમાં જશે તો “ઘણા ચૈતર વસાવા ઉભા થશે” તેવી ટિપ્પણી કરી.

તેમના આ નિવેદનથી મામલો વધુ ચર્ચામાં આવ્યો છે અને રાજકીય પ્રતિક્રિયાઓ પણ તેજ થઈ રહી છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ

સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય

થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ

સુરતમાં માસૂમ સાથે છેડતી : અમરોલીમાં 56 વર્ષીય આરોપીની ધરપકડ, ગુસ્સે ભરાયેલી મહિલાઓએ કર્યો વિરોધ

ગાઝામાં ઇઝરાયેલી એરસ્ટ્રાઈક : ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીએ હમાસ ઇન્ટેલિજન્સ ઓપરેશન હેડ ઇયાદ અલ-શામ્બારીને ઠાર કર્યો

TAGGED: @india, Aam Aadmi Party, AAP, AAP MLA Controversy Gujarat, Bharuch, Bharuch News Gujarati, Breaking news, Chaitar Vasava, Chaitar Vasava controversy, Chaitar Vasava FIR, CM Gujarat, crime news, gujarat, Gujarat news, Gujarat political news, gujarati news, india news, Jhagadia GIDC Incident, latest news, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Political controversy, top news, top news channel, topnews, topnewschannelinindia, Viral Video MLA Slap, ક્રાઈમ ન્યૂઝ, ગુજરાત સમાચાર, ચૈતર વસાવા FIR, ઝઘડિયા GIDC ઘટના, બ્રેકિંગ ન્યૂઝ, ભરૂચ, ભારત, રાજકીય વિવાદ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 29, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સુરતમાં માસૂમ સાથે છેડતી : અમરોલીમાં 56 વર્ષીય આરોપીની ધરપકડ, ગુસ્સે ભરાયેલી મહિલાઓએ કર્યો વિરોધ
Next Article થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ
Gujarat એપ્રિલ 29, 2026
સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય
Gujarat એપ્રિલ 29, 2026
થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ
Banaskantha Gujarat એપ્રિલ 29, 2026
ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ
Gujarat એપ્રિલ 29, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?