પશ્ચિમ એશિયા સંકટની અસર : ઈંધણ સંકટ વચ્ચે ભારતની મદદથી ભૂટાને આભાર વ્યક્ત કર્યો
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવના પ્રભાવ હવે વૈશ્વિક સ્તરે દેખાઈ રહ્યા છે, જેમાં ભૂટાન પણ અછૂતો નથી રહ્યું. ઈંધણના વધતા ભાવ અને સપ્લાય ચેઈનમાં અવરોધોને કારણે ભૂટાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. આ વચ્ચે ભારત દ્વારા સતત…










