Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 30°C

latest news

4,367 stories

રામકથાનું મંગલાચરણ એટલે માત્ર મંગળ ઉચ્ચાર નહી, મંગળ આચરણ નિર્દેશ છે – મોરારિબાપુ

દ્વારકા તીર્થમાં મોરારિબાપુના વ્યાસાસને શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીના સાનિધ્ય સાથે રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' પ્રારંભ થયો. મોરારિબાપુએ કહ્યું કે, રામકથાનું મંગલાચરણ એટલે માત્ર મંગળ ઉચ્ચાર નહી, મંગળ આચરણ નિર્દેશ છે. ભગવાન દ્વારકાધીશની પુણ્યધરા દ્વારકા તીર્થમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીના સાનિધ્ય સાથે દીપ…

· 2 min read

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સાથે પત્રકારોની યોજાઈ શુભેચ્છા મુલાકાત

ભાવનગરનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સાથે પત્રકારોની શુભેચ્છા મુલાકાત યોજાઈ ગઈ. રાજધાની દિલ્લીમાં આ વેળાએ પ્રાસંગિક વાતચીત થઈ. રાજધાની દિલ્લીમાં ભાવનગર બોટાદ બેઠકના સાંસદ અને રાજ્યકક્ષાના કેન્દ્રીય ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી નિમુબેન બાંભણિયા સાથે તેમના કાર્યાલયમાં…

· 1 min read

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કપડવંજના અત્યાધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને આયુર્વેદિક હોસ્પિટલનું ઉદ્ધાટન

કપડવંજ સહિત આસપાસના અંતિસર, આંત્રોલી, મોટી ઝેર, નિરમાલી, સોરણા, તોરણા, ભુંગળીયા, વઘાસ સહિતના ૨.૭ લાખથી વધુ લોકોને મળશે ઝડપી અને અસરકારક આરોગ્ય સેવાઓ. રાજ્યના નાગરિકોને ઉચ્ચ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કપડવંજ શહેરને…

· 5 min read

અમેરિકામાં ટેકસી ચલાવવા મજબૂર બન્યા પાક.ના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂની

પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર અને પીટીઆઈ (તહરિક-એ-ઇન્સાફ)ના વરિષ્ઠ નેતા કાસિમ ખાન સુરી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સુરીએ પોતાની હાલની પરિસ્થિતિ વિશે ખુલાસો કરતાં જણાવ્યું છે કે, એક સમયે પાકિસ્તાનની સંસદના…

· 2 min read

RBIનો મોટો નિર્ણય : રેપો રેટ 5.25% પર યથાવત, GDP ગ્રોથનો અંદાજ વધ્યો

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ તાજેતરની મોનેટરી પોલિસી બેઠક બાદ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. RBIએ રેપો રેટને 5.25% પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે, જેના કારણે હોમ લોન અને કાર લોન સહિત વિવિધ લોનના EMIમાં હાલ કોઈ વધારો…

· 2 min read

‘પરીક્ષા પે ચર્ચા 2026’ : વિદ્યાર્થીઓને પીએમ મોદીની સલાહ – જીવન કૌશલ્ય અને વ્યાવસાયિક કૌશલ્ય બંને પર આપો ધ્યાન

‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની 9મી આવૃત્તિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધી વાતચીત કરી. આ ખાસ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પરીક્ષા સંબંધિત તણાવ ઘટાડવો, તેમનો આત્મવિશ્વાસ વધારવો અને કારકિર્દી સંબંધિત પ્રશ્નોના યોગ્ય માર્ગદર્શન દ્વારા જવાબ આપવાનો…

· 3 min read

સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી

સેવન્થ ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે. અગાઉ વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ હવે ધોરણ 7ના એક વિદ્યાર્થી પર ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા મળીને હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી…

· 3 min read

ચાંદીના ભાવમાં 5%નો ઝાટકો, એક જ દિવસમાં ₹14,600થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું

આજે શુક્રવારે, 6 ફેબ્રુઆરી 2026ના રોજ, ભારતીય વાયદા બજારમાં (MCX) સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધઘટનો સિલસિલો જોવા મળ્યો. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી જ રોકાણકારોએ બંને કિંમતી ધાતુઓમાં ઊંચા-નીચા ભાવનો અનુભવ કર્યો છે, અને આજે બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં મોટો…

· 2 min read

ભારત અને GCC વચ્ચે મુક્ત વેપાર સમજૂતીની તૈયારી, છ ખાડી દેશો સાથે આર્થિક સંબંધ મજબૂત બનશે

ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશો વચ્ચે આર્થિક સંબંધ નવા સ્તર પર પહોંચવા જઈ રહ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા પ્રમાણે, બંને પક્ષોએ 'ટર્મ્સ ઑફ રેફરન્સ' (ToR) પર હસ્તાક્ષર કર્યા છે, જે મફત વેપાર સમજૂતી (FTA) માટે…

· 3 min read

મેઘાલયમાં કોલસા ખાણમાં ભયાનક વિસ્ફોટ, 10 શ્રમિકોના મોત થયા હોવાની આશંકા

મેઘાલયના તાશખાઈ વિસ્તારમાં ગુરુવારે એક કોલસા ખાણમાં ભયાનક વિસ્ફોટ સર્જાયો છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રચંડ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10 શ્રમિકોનાં મોત થયા હોવાનું માનવામાં આવે છે, જ્યારે અન્ય ઘણા શ્રમિક ખાણની અંદર ફસાયેલા હોવાની આશંકા છે.…

· 2 min read