PM મોદીએ રાજ્યસભામાં વિશ્વની વૈશ્વિક સ્થિતિ પર જણાવ્યું ભારતનું સશક્ત સ્થાન
આજે રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપતિના અભિભાષણ પર સંબોધન કરવામાં આવ્યું. તેમનું સંબોધન શરૂ થતાં જ વિપક્ષના સાંસદોએ ‘વિપક્ષ નેતાને બોલવા દો…’ના નારા લગાવ્યા. આ પ્રસંગે PM મોદીએ કોંગ્રેસ નેતા ખડગે પર કટાક્ષ કરતાં જણાવ્યું, "આદરણીય સભાપતિ ખડગેજીની ઉંમરને…










