ભાવનગરનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સાથે પત્રકારોની શુભેચ્છા મુલાકાત યોજાઈ ગઈ. રાજધાની દિલ્લીમાં આ વેળાએ પ્રાસંગિક વાતચીત થઈ.
રાજધાની દિલ્લીમાં ભાવનગર બોટાદ બેઠકના સાંસદ અને રાજ્યકક્ષાના કેન્દ્રીય ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી નિમુબેન બાંભણિયા સાથે તેમના કાર્યાલયમાં પત્રકારો દ્વારા શુભેચ્છા બેઠકમાં પ્રાસંગિક સાંપ્રત વાતચીતમાં સો જોડાયાં હતાં.
દિલ્લી કાર્યાલય મુલાકાતમાં પત્રકારો મનોજભાઈ જોષી, તખુભાઈ સાંડસુર અને મૂકેશ પંડિત જોડાયાં હતાં. આ સાથે અહીંની કાર્યપ્રણાલી, સુરક્ષા તેમજ સંબંધિત મુલાકાતીઓની પ્રવેશ પ્રક્રિયા સબંધી વિગતોની ચર્ચા થઈ હતી.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel