Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

latest news

4,358 stories

ગુજરાતમાં બનાવટી પનીર-ચીઝ સામે FDCAનો મેગા એક્શન : 1,705 કિલો ડેરી એનાલોગ જપ્ત, પ્રફુલ પાનશેરીયાની કડક ચેતવણી

ગુજરાતમાં ભેળસેળયુક્ત અને બનાવટી પનીર-ચીઝના વેચાણ સામે રાજ્ય સરકારે મોટું અભિયાન શરૂ કર્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA)એ 6 અને 7 ઑગસ્ટ, 2026 દરમિયાન રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં દરોડા પાડી કુલ 1,705 કિલોગ્રામ ડેરી એનાલોગ પનીર-ચીઝનો જથ્થો…

· 6 min read

E20 પેટ્રોલ સામે રાહુલ ગાંધીનો વિરોધ, પરંતુ વીડિયોમાં બતાવેલી કાર જ નીકળી E20-ફ્યુઅલ માટે અનુકૂળ : વિડીયોમાં જ ખૂલી ગઈ દાવાની પોલ

કેન્દ્ર સરકારની E20 પેટ્રોલ નીતિ સામે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આક્રમક અભિયાન શરૂ કર્યું છે. શુક્રવાર, 7 ઑગસ્ટ 2026ના રોજ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરીને E20 પેટ્રોલને લઈને સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા અને…

· 7 min read

ચીનને ભારતનો કડક જવાબ : અરુણાચલ પ્રદેશના 27 સ્થળોને સર્વે ઓફ ઇન્ડિયાના નકશામાં સત્તાવાર ઓળખ, સરહદી વિસ્તારોના નામ કર્યા સ્ટાન્ડર્ડ

અરુણાચલ પ્રદેશના વિસ્તારોને વારંવાર ચીની નામ આપવાના બેઇજિંગના પ્રયાસો વચ્ચે ભારત સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે અરુણાચલ પ્રદેશ સરકાર સાથે પરામર્શ કરીને રાજ્યના કુલ 27 સ્થળો અને ભૌગોલિક વિશેષતાઓને સર્વે ઓફ ઇન્ડિયાના સત્તાવાર નકશામાં સ્ટાન્ડર્ડ નામોથી ઔપચારિક ઓળખ…

· 6 min read

PM મોદી સાથે પ્રથમ મુલાકાત બાદ સાયોની ઘોષની પોસ્ટ ચર્ચામાં, લખ્યું- ‘યાદ રાખવા જેવી પળ’

પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટા ફેરફારો વચ્ચે સાંસદ સાયોની ઘોષની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પ્રથમ મુલાકાત ચર્ચાનો વિષય બની છે. સાયોની ઘોષે PM મોદી સાથેની મુલાકાતનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરીને તેને પોતાના માટે ખાસ અને…

· 5 min read

CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય : રાષ્ટ્રીય પર્વોની વિકાસ ગ્રાન્ટ બમણી, આયોજક જિલ્લાને હવે મળશે રૂ. 10થી 15 કરોડ

ગુજરાત સરકારે રાષ્ટ્રીય પર્વો અને વિકાસને એક સાથે જોડતી પોતાની પરંપરાને વધુ મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પ્રજાસત્તાક દિવસ, સ્વાતંત્ર્ય દિવસ અને ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જે જિલ્લામાં યોજાય તે જિલ્લાને…

· 6 min read

‘હવે શરત વિના મહિલા આરક્ષણ બિલનું સમર્થન કરે કોંગ્રેસ’: રાહુલ ગાંધીના ‘વુમન પાવર’ વીડિયો પર કિરણ રિજિજુનો કટાક્ષ

મહિલા સશક્તિકરણને લઈને કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા રાહુલ ગાંધીના એક વીડિયોને લઈને રાજકીય ચર્ચા તેજ બની છે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ કોંગ્રેસના સત્તાવાર X હેન્ડલ પર મૂકાયેલા પોસ્ટને શેર કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર…

· 4 min read

ખેડા જિલ્લામાં ભાજપનું પંડિત દિનદયાળ પ્રશિક્ષણ મહાભિયાન

ખેડા જિલ્લાના શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પંડિત દિનદયાળ પ્રશિક્ષણ મહાભિયાન અંતર્ગત ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ…

· 2 min read

IIT ગાંધીનગરના સંશોધનમાં મોટો ખુલાસો: બ્રહ્મપુત્રામાં ભૂસ્ખલનનો કાંપ 1000 KM સુધી પહોંચ્યો, ગોદાવરીમાં 900થી વધુ ડેમે બદલ્યો સેડિમેન્ટનો માર્ગ

ભારતની મોટી નદીઓમાં વહેતો કાંપ એટલે કે સેડિમેન્ટ માત્ર કાદવ નથી, પરંતુ નદીના સમગ્ર ભૂપ્રદેશને આકાર આપતું અત્યંત મહત્વપૂર્ણ કુદરતી તત્વ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IIT Gandhinagar-IITGN)ના સંશોધકોની ભાગીદારીવાળા બે અભ્યાસોમાં બ્રહ્મપુત્રા અને ગોદાવરી નદીમાં સેડિમેન્ટની હિલચાલને લઈને…

· 10 min read

વિસનગરના સદુથલા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ગ્રામજનો સાથે રાત્રિ લોકસંવાદ, પ્રાકૃતિક ખેતી અને સંસ્કારી પેઢી પર મૂક્યો ભાર

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સદુથલા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઉમેદપૂરી વાડી ખાતે આયોજિત વિશેષ રાત્રિ સભામાં ગ્રામજનો સાથે આત્મીય લોકસંવાદ સાધ્યો હતો. ગ્રામ્ય જીવન, ખેતી, યુવાનોના ઘડતર અને સામાજિક જવાબદારી જેવા અનેક વિષયો…

· 4 min read

ISI ષડયંત્રના ખુલાસા બાદ અમૃતસર પોલીસ કમિશનર ગુરપ્રીત સિંઘ ભુલ્લરની બદલી, BJPએ કેજરીવાલ પર સાધ્યું નિશાન

અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત સિંઘ ભુલ્લરની અચાનક બદલીને લઈને પંજાબના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે જોડાયેલા હોવાના આરોપવાળા બે ક્રોસ-બોર્ડર ટેરર મોડ્યુલનો પર્દાફાશ અને દિલ્હીના જંતર-મંતર સાથે જોડાયેલા સંભવિત હુમલાના ષડયંત્ર અંગે પોલીસના ખુલાસા બાદ ગણતરીના…

· 6 min read