આંખની સારવાર માટે વિદેશ જવા માગતા અભિષેક બેનર્જીને ઝટકો, કલકત્તા હાઇકોર્ટે અરજી ફગાવી
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીને કલકત્તા હાઇકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. હાઇકોર્ટે આંખની સારવાર માટે વિદેશ જવાની પરવાનગી માગતી તેમની અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ સૌગત ભટ્ટાચાર્યની સિંગલ બેન્ચે બુધવાર, 5 ઓગસ્ટ 2026ના રોજ અરજી પર નિર્ણય…










