Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

latest news

4,358 stories

કંડલા પોર્ટમાં કેમિકલ જહાજમાં બ્લાસ્ટ, તમામ ક્રુ મેમ્બર્સ સુરક્ષિત

કચ્છ જિલ્લામાંથી એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જેમાં દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ (કંડલા પોર્ટ) ના ઓઈલ જેટી નં-2 પરથી રવાના થયેલા એક કેમિકલ જહાજમાં બ્લાસ્ટ થવાની માહિતી મળી રહી છે. આ જહાજ પોતાનું કેમિકલ લોડ ખાલી કરીને…

· 2 min read

ટ્રમ્પનો નવો ટેરિફ: 1 ઓગસ્ટથી 100 દેશો પર લાદવામાં આવશે, ભારત પર તેની કેટલી અસર પડશે?

1 ઓગસ્ટ, 2025થી લાગુ થનારી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિ વૈશ્વિક વેપાર ક્ષેત્રમાં એક મોટો વળાંક સાબિત થઈ શકે છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટ દ્વારા પુષ્ટિ થયેલ આ પગલાં અંતર્ગત લગભગ 100 દેશો—ભારતમાંથી આયાત થતી પ્રત્યેક વસ્તુ…

· 4 min read

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે

વિશ્વમાં યુક્રેન-રશિયા યુદ્ધ શમવાનો આશાવાદ અને ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વિરામ વચ્ચે તાલિબાન સરકારને રશિયાની માન્યતા અને ચીનનું સમર્થન અમેરિકાની નીતિ સામે નવો દબાણ સર્જે છે. ટ્રમ્પના ટેરિફ શસ્ત્ર અને ચીન સામેના વ્યાપારી દાવથી વૈશ્વિક વેપારમાં ભયભીતતાનો માહોલ. ભારત, ભૌગોલિક રાજકારણમાં કૂટનીતિથી…

· 3 min read

જાણીતા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની 6 સેકન્ડમાં જ હત્યા, પુત્રનું પણ આ રીતે જ થયું હતું મર્ડર

બિહારના મોટા વેપારી અને ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની પટનામાં તેના જ એપાર્ટમેન્ટની સામે હત્યા કરી દેવાતા ખળભળાટ મચ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોમાં એક શૂટર એપાર્ટમેન્ટના ગેટની બહાર તેના આવવાની રાહ જોતો જોવા મળી રહ્યો છે.…

· 3 min read

‘હું કદાચ હજી 30-40 વર્ષ વધારે જીવીશ’, ઉત્તરાધિકારીની જાહેરાતની અટકળો પર બોલ્યા દલાઈ લામા

તિબેટીયન ધર્મગુરુ 14માં દલાઈ લામાએ શનિવારે તેમના ઉત્તરાધિકારીની જાહેરાત વિશે અફવાઓ પર પૂર્ણવિરામ લાવતા કહ્યું કે, 'લોકોની સેવા કરવા માટે હું કદાચ આગામી 30-40 વર્ષ સુધી જીવિત રહું તેવી આશા છે.' શનિવારે મેકલિયોડગંજમાં આવેલા મુખ્ય દલાઈ લામા મંદિર, ત્સુગ્લાગખાંગમાં તેમના…

· 2 min read

અમદાવાદ સ્ટેશનથી નહીં દોડશે આ 12 ટ્રેન, જુઓ યાદી

પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 8 અને 9 પર ઓવર બ્રિજ અને એર કોન્કોર્સના નિર્માણની કામગીરીને પગલે મહત્ત્વપૂર્ણ સમાયોજનો કરવામાં આવ્યા છે. 5 જુલાઈથી 12 સપ્ટેમ્બર 2025 સુધી ઉત્તર પશ્ચિમ રેલવેના જોધપુર ડિવિઝન હેઠળ આવતી 12 ટ્રેનોના…

· 3 min read

‘લાખો વૉટર્સ મતાધિકાર ગુમાવશે’, ચૂંટણી પંચના નવા નિયમો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી

બિહારમાં મતદાર યાદી (વોટર્સ લિસ્ટ)ના વિશિષ્ટ અને તીવ્ર પુનરીક્ષણ (Special Intensive Revision – SIR) માટે ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવેલા નિર્ણય સામે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં ચૂંટણી પંચના આદેશને…

· 4 min read

વડાપ્રધાન મોદીને ત્રિનિદાદ-ટોબેગોનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું, આ પુરસ્કાર મેળવનારા પહેલા વિદેશી નેતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુક્રવારે (4 જુલાઈ) ત્રિનિદાદ અને ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો'થી સન્માનિત કરાયા. આ સન્માન તેમને તેમની વૈશ્વિક નેતૃત્વ ક્ષમતા, ભારતીય પ્રવાસી સમુદાયથી ખૂબ લગાવ અને કોવિડ 19 મહામારી દરમિયાન…

· 2 min read

ભાષાવિવાદ વચ્ચે મહારાષ્ટ્રમાં એકમંચ પર દેખાયા ઠાકરેબંધુ, મનસે અને શિવસેનાની (UBT) સંયુક્ત રેલી

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદના સંદર્ભમાં શનિવાર, 5 જુલાઈ 2025ના રોજ એક ઐતિહાસિક દૃશ્ય સર્જાયું, જ્યારે લગભગ વીસ વર્ષ પછી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે એક જ મંચ પર જોવા…

· 3 min read

અમદાવાદમાં 14માં માળેથી કૂદી યુવતીનો આપઘાત, પ્રેમી ન્યૂડ વીડિયો દ્વારા બ્લેક મેલ કરતો હતો

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 21 વર્ષીય યુવતીએ રહેણાંક ઈમારતના 14મા માળેથી કૂદીને આપઘાત કર્યો. મળતી માહિતી મુજબ, આ યુવતીના અંગત પળોના ન્યૂડ વીડિયો તેની સમજણ વિના વાયરલ થયા હતા, જેના કારણે તે…

· 3 min read