Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 30°C

latest news

4,358 stories

PNB બેન્કના કૌભાંડી નીરવ મોદીનો ભાઈ અમેરિકામાં પકડાયો, ED-CBIના આગ્રહ બાદ એક્શન

પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડમાં ભારત માટે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે, જ્યારે પ્રવાસી ઉદ્યોગપતિ અને મોહંઘા ઘોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની 4 જુલાઈ, 2025ના રોજ અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાના ન્યાય વિભાગ (U.S. Department…

· 2 min read

નવ દિવસ બાદ નિજમંદિરે પરત ફરશે મહાપ્રભુ જગન્નાથજી, ત્રિદેવના રથ સાથે નીકળશે બાહુડા યાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rath Yatra) હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ અને પવિત્ર ઉત્સવ છે, જે ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાં ઉજવાય છે. પરંતુ સૌથી વધુ ભવ્ય યાત્રા ઓડિશાના પુરી શહેરમાં નીકળે છે. આ યાત્રા અષાઢ માસની શુક્લ પક્ષની બીજના દિવસે…

· 9 min read

Microsoftએ 25 વર્ષ બાદ પાકિસ્તાનમાંથી સમેટ્યો કારોબાર, સામે આવ્યુ મોટું કારણ

પાકિસ્તાનની આર્થિક અને રાજકીય અનિશ્ચિતતા વચ્ચે દેશને વધુ એક આઘાતકો સમાચાર મળ્યા છે, જ્યારે વિશ્વની આઈટી દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટે પાકિસ્તાનમાંથી પોતાનો સત્તાવાર કારોબાર બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો કે કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરનામું બહાર આવ્યું નથી,…

· 3 min read

વક્ફની સંપત્તિઓ અંગે કેન્દ્ર સરકારનો નવો નિયમ, હવે કબજો કરવો થશે મુશ્કેલ

કેન્દ્ર સરકારે વકફ સંસ્થાઓની કામગીરીમાં પારદર્શિતા લાવવા અને વકફ મિલકતોના સંચાલનને સુવ્યવસ્થિત બનાવવા માટે વકફ (સુધારા) અધિનિયમ, 2025 અમલમાં મૂક્યું છે, જે 8 એપ્રિલ, 2025થી અમલમાં આવ્યો છે. આ અધિનિયમ હેઠળ સરકારએ નવા નિયમો જાહેર કર્યા છે, જેમાં વકફ પોર્ટલની…

· 3 min read

બુલેટ ટ્રેનની કામગીરીના લીધે અમદાવાદનો આ બ્રિજ 23 દિવસ માટે બંધ કરાશે

અમદાવાદ શહેરમાં મેસિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસકામોની વચ્ચે ટ્રાફિક વ્યવસ્થાને લગતી મોટાભાગની ફેરફાર અને અવરોધો શહેરવાસીઓ માટે પડકારરૂપ બન્યા છે. હાલમાં બુલેટ ટ્રેન, મેટ્રો અને રેલવેના નિર્માણ કાર્યોના કારણે શહેરના પૂર્વ વિસ્તારના અનેક મહત્વના માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન અને રૂટ ક્લોઝર લાગુ…

· 3 min read

મણિપુરમાં મોટું ઓપરેશન: Ak-47, IED અને ગ્રેનેડ જેવા ઘાતક 203 હથિયાર જપ્ત

મણિપુરના સંવેદનશીલ અને ઊંચા તણાવવાળા માહોલ વચ્ચે સુરક્ષા દળોએ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગુપ્ત માહિતીના આધારે ગુરુવાર રાતથી શુક્રવાર સવાર સુધી ચાલેલા વિશાળકાય અને સંકલિત સર્ચ ઓપરેશનમાં સુરક્ષા દળોએ મોટી માત્રામાં હથિયારો, વિસ્ફોટક સામગ્રી અને દારૂગોળો જપ્ત કર્યો…

· 3 min read

પીએમ મોદી આર્જેન્ટિના પહોંચ્યા, પ્રમુખ મિલેઇ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેટિન અમેરિકા પ્રવાસના બીજા પડાવ તરીકે શુક્રવારે (4 જુલાઈ) સાંજે આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સ ખાતે પહોંચ્યા, જ્યાં 57 વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય વડાપ્રધાનની દ્વિપક્ષીય સરકારી મુલાકાત થઈ રહી છે. એઝેઇઝા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમના માટે વિશેષ…

· 3 min read

જેન સ્ટ્રીટ પર સેબીનો પ્રતિબંધ રૂ.4840 કરોડ જપ્ત કરાશે

ભારતીય મૂડી બજારના રખેવાળ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ તાજેતરમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક પગલું ભરીને વૈશ્વિક હાઈ-ફ્રિક્વન્સી ટ્રેડિંગ કંપનીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતીય બજારમાં ગેરકાયદે અને અન્યાયી રીતથી નફો કમાવાના પ્રયાસોને સહન કરવામાં…

· 3 min read

ઈશ્વરિયા માધ્યમિક શાળામાં કાર્યકર્તાઓ દ્વારા ભણાવાયા પ્રકૃતિ અને પર્યાવરણનાં પાઠ

'ધરતીનાં છોરું' અભિયાન અંતર્ગત ઈશ્વરિયા માધ્યમિક શાળામાં મળેલી બેઠકમાં ચકલી માળા વિતરણ કરવામાં આવ્યું. અહીંયા ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા પ્રકૃતિ અને પર્યાવરણનાં પાઠ ભણાવાયા છે. સર્વત્ર વધતાં પ્રદૂષણ અને પર્યાવરણમાં થતાં ચિંતાજનક ફેરફારો સામે વિદ્યાર્થીઓ સજાગ બની પોતાની શી ભૂમિકા ભજવી…

· 2 min read

એમ. કે. શાહ લાટીવાળા ડી. એલ. એડ. કોલેજ મોડાસાનું બીજા વર્ષનું 100 ટકા પરિણામ

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ બીજુ વર્ષ 2025 ડી. એલ. એડ. નું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં એમ કે શાહ લાટીવાળા કોલેજ નું 100 ટકા પરિણામ આવ્યું છે. પ્રથમ પાંચ તાલીમાર્થીમાં 1 પટેલ ક્રિષ્ના બી 88.83 ટકા 2 ચમાર…

· 1 min read