ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં NDAને મોટી જીત, પરિમલભાઈ નથવાણીનો ભવ્ય વિજય
ઝારખંડમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ રાજ્યના રાજકીય માહોલમાં ભારે ગરમાવો આવી ગયો છે. NDAના સમર્થન સાથે મેદાનમાં ઉતરેલા અપક્ષ ઉમેદવાર પરિમલભાઈ નથવાણીએ નોંધપાત્ર જીત મેળવી છે, જ્યારે INDIA ગઠબંધનના કોંગ્રેસ ઉમેદવાર પ્રણવ ઝાને પરાજયનો સામનો કરવો પડ્યો…










